સંજયસિંઘની ધરપકડના વિરોધમાં ભુજમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

by JAYENDRA UPADHYAY
0 comments

આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંઘની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.ત્યારે તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે ભુજ ખાતે કાળી પટ્ટી બાંધીને રેલી કાઢવામાં આવી હતી.આજે ગાંધીજીની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

 

You may also like

Leave a Comment