કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
ભુજ, શનિવાર: કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ૨૬ જાન્યુઆરી પર્વની ઉજવણી તથા ધોરડો ખાતે જી-૨૦ની બેઠકના આયોજન સંદર્ભે સંબંધિત તંત્રના અધિકારીઓને કલેકટરશ્રીએ માર્ગદર્શન આપીને તૈયારીઓ અંગે સુચના આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા …
Read More »