JAYENDRA UPADHYAY

જી-૨૦ સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી

ભુજ, બુધવાર: જી -૨૦ ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત …

Read More »

ખેડૂતોએ કિસાન યોજના હેઠળનો ૧૩મો હપ્તો મેળવવા ફરજિયાત ઇ-કેવાયસી કરાવી લેવું

કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૦૦૦ નો હપ્તો જમા કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લાના ૪૦,૧૩૩ જેટલા ખેડૂતોનું ઓનલાઇન eKYC બાકી હોવાથી જો ઓનલાઇન eKYC નહી થાય તો ખેડૂતોનો ૧૩મો હપ્તો અટકી જશે. જેથી ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતમાં જઇને VCE પાસે તેમજ CSC કેન્દ્ર …

Read More »

ડીઆરઆઈએ રૂ. 80 કરોડના ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટ જપ્ત કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ. 80 કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરી છે. સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને 1.5 કરોડની કિંમતના માલની દાણચોરી કરવામાં આવી રહી હતી. ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા એક ચોક્કસ …

Read More »
Translate »
× How can I help you?