પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાને નિહાળીને જી-૨૦ ડેલિગેટસ થયા અભિભૂત
સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિશ્રીઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. વૈશ્વિક …
Read More »E-Paper Dt.09/02/2023 Gandhinagar
E-Paper Dt.09/02/2023 Bhuj
ધોરડોના સફેદ રણમાં જી-૨૦ દેશોના પ્રતિનિધિઓ બન્યા યોગમય
જી-૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે આજે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ધોરડોના સફેદ રણમાં પ્રભાતનાં આહલાદક વાતાવરણમાં યોજાયેલ આ યોગ સેશનમાં જી – ૨૦ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. સૂર્યોદય સાથે યોગ સેશનની શરૂઆત થઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત યોગાચાર્ય અને યોગ શિક્ષકોની ટીમ …
Read More »અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો
અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો, જીએસટી ના કેસ સંબંધે માંગી હતી લાંચ, અમદાવાદના નરોડા વિસ્તારમાં એસીબી નું સફળ છટકું, વચેટીયો રંગે હાથે ઝડપાયો, પણ જીએસટી ઇન્સ્પેક્ટર ભાગી છુટવામાં સફળ
Read More »