JAYENDRA UPADHYAY

ગુજરાતના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ: 5 લોકોને ATSએ દબોચ્યા, ભાજપ નેતા અને બે પત્રકારો સામેલ

ગુજરાત ATS દ્વારા નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા 5 ઇસમો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા પાંચેય ઇસમોએ ભેગા મળી કાવતરું રચ્યું હતું. જેમાં BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું …

Read More »

ધર્મશાળામાં નહીં રમાય ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ, ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનું આયોજન ધર્મશાલામાં નહીં કરવામાં આવે. નોંધનીય છે કે હાલ ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ હેઠળની ત્રીજી ટેસ્ટ જે 1 થી 5 માર્ચ દરમિયાન HPCA સ્ટેડિયમ ધર્મશાલામાં યોજાવાની હતી હાલ તેને ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે.  રિપોર્ટ મુજબ હિમાચલના આ ક્ષેત્રમાં શિયાળાને કારણે હાલ આઉટફિલ્ડમાં પૂરતું …

Read More »

પૂણેમાં ગૂગલ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મહારાષ્ટ્રના પૂણેમાં ગૂગલ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર છે. આ ગૂગલ ઓફિસ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે ઓફિસમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી મુંબઈ પોલીસે પુણે પોલીસને આપી …

Read More »

જાણો પુરૂષોને કેમ પસંદ છે બટકી છોકરીઓ

કુંડળી સિવાય લગ્ન માટે સંબંધ બનાવતી વખતે છોકરા અને છોકરીના રંગ અને ઊંચાઈ પર પણ ધ્યાન આપવામાં આવે છે. કોશિશ કરવામાં આવે છે કે છોકરા-છોકરીની ઊંચાઈમાં બહુ તફાવત ન હોવો જોઈએ. પરંતુ દક્ષિણ કોરિયાના એક રિસર્ચર્સના મતે ઊંચાઈનો તફાવત પ્રેમમાં વધારો કરે છે. 7850 મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેમાં સામે …

Read More »

અમદાવાદના ઓર્કિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગ મામલે શાહપુર ફાયર સ્ટેશનની શંકાસ્પદ ભૂમિકા

અમદાવાદના શાહીબાગના ઓર્કિડ ગ્રીન ફ્લેટ આગની ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. વાત જાણે એમ છે કે, આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો મોડા પહોંચ્યા હોવાના આક્ષેપ થયા હતા. જે બાદમાં તપાસમાં જે જગ્યાએ આગ લાગી તે વિસ્તાર શાહપુર ફાયર સ્ટેશન હદ વિસ્તારમાં આવતો હોવા છતાં પણ શાહપુરની ફાયર ગાડીઓ …

Read More »

જી-૨૦ સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને અર્પી અંજલિ

ભુજ, શુક્રવાર: ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવનની આજરોજ જી-૨૦ સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓએ મુલાકાત લીધી હતી. કેપીએમજીના શ્રી રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ વિશેની માહિતી આપીને જીએસડીએમ વતી સ્વાગત કર્યું હતું. સ્મૃતિવન મ્યૂઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી …

Read More »
Translate »
× How can I help you?