રાજકોટમાં ગેમઝોનમાં લાગી વિકરાળ આગ,બેના મોત, આખો મોલ બળીને ખાક, મૃત્યુઆંક વધવાની શક્યતા

by JAYENDRA UPADHYAY
0 comments

પાપ્ત વિગતો મુજબ 6 બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા છે. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. ગેમઝોનમાં વિકરાળ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

You may also like

Leave a Comment