હાલમાં એક વ્યક્તિને 9 સિમ કાર્ડ મળે છે પરંતુ સરકાર તેને ઘટાડીને માત્ર 4 કરશે. સરકાર 1 અઠવાડિયામાં તેની નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે.
વે તમે સરળતાથી સિમ કાર્ડ મેળવી શકશો નહીં. સરકાર દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ સિમ કાર્ડની સંખ્યામાં ઘટાડો કરી શકે છે.
લોકો https://tafcop.dgtelecom.gov.in પર જઈને તેમના નામે કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે તે જાણી શકે છે. ટેલિકોમ ઓપરેટરે નવું સિમ કાર્ડ આપતા પહેલા ચેક કરવું પડશે.