JAYENDRA UPADHYAY

સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અઢી કરોડથી વધુ રકમની બનાવટી નોટ મળી આવી હતી. ભારતીય ચલણની નોટ સાથે આરોપીઓ બનાવટી નોટ મુકી દેતા હતા. બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા. મુંબઈથી સુરત ડિલીવરી માટે આવી …

Read More »

પિતાવિહોણી 111 દીકરીઓના પી.પી. સવાણી પરિવાર દ્વારા સમૂહલગ્ન સમારોહ યોજાયો

શહેરના પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું’ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ ‘પિયરીયું’ છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી …

Read More »

અમદાવાદ સહિત 9 શહેરોમાં GST વિભાગના દરોડા, 200 કરોડની કરચોરી ઝડપાઈ

અમદાવાદ, જામનગર, રાજકોટમાં સીજીએસટીએ દરોડા પાડ્યા હતા. જેમાં 25 સ્થળો ઉપર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200 કરોડની કર ચોરી સામે આવી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પડ્યા હતા. જામનગર, રાજકોટમાં તેલનાં વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા. ટેક્સ ચોરીનો આંકડો હજુ વધી શકે છે. તેમજ બોગસ …

Read More »

કચ્છની ધરા ફરી ધ્રુજી, વાગડ વિસ્તારની ફોલ્ટલાઈન પર ફરી નોંધાયો 2.8ની તિવ્રતાનો આંચકો

કચ્છના સરહદી વિસ્તારમાં આજે સાંજે 5:05 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના-નાના આંચકાઓ આવવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે શનિવારની સાંજે 5:05 કલાકે વાગડ વિસ્તારના રાપર નજીક ભૂકંપના આંચકો નોંધાયો હતો.વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની …

Read More »

પૂર્વ કચ્છ પોલીસ વડા એ સરહદી વિસ્તાર મા લોક સંવાદ યોજાયો

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા પૂર્વ કચ્છ ના રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના સરહદી વિસ્તાર ના લોકો સાથે આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા સરહદી સુરક્ષા ને અનુલક્ષીને લોક સંવાદ યોજાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ ને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે લોકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી આજે રાપર તાલુકાના …

Read More »

પડાણા વિસ્તારમાંથી ચોખાની ગાડીમાં છુપાવીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ …

Read More »
Translate »
× How can I help you?