આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. કચ્છ જિલ્લાનું પાત્રતા ધરાવતું એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા ધારાસભ્યશ્રીએ વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરી હતી. કચ્છના કલેક્ટરશ્રી …
Read More »પૂર્વ કચ્છ પોલીસ દ્વારા યોગ શિબિર યોજાઇ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગના પોલીસ હેડક્વાર્ટર શિણાય ખાતે ખાતે યોગ શિબિર નુ આયોજન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારીઓ ને શરીર ને ફીટ રાખવા માટે ની સમજણ અને યોગ ના પ્રકારની માહિતી આપવામાં આવી હતી યોગ શિબિર …
Read More »E-paper Dt. 07/12/2024 Gandhinagar
E-paper Dt. 07/12/2024 Bhuj
ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા …
Read More »