આજે સામખીયારી રાધનપુર હાઇવે પર આવેલા લાકડીયા પોલીસ મથક ની સરપ્રાઈઝ મુલાકાત ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ દ્વારા લેવામાં આવી હતી જેમાં પોલીસ મથક નુ રેકોર્ડ તથા તમામ શાખા તથા લોકઅપ તથા પોલીસ મથક ના કમ્પાઉન્ડ ની સાફ સફાઇ અંગે તપાસ કરી હતી લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા એ પોલીસ મથક ના તમામ કર્મચારીઓ અને પોલીસ રેકોર્ડ તથા હાઈવે પર પોલીસ પેટ્રોલીંગ તથા ટ્રાફિક જામ ન થાય તે અંગે માહિતી આપી હતી
