JAYENDRA UPADHYAY

ભુજ બારની ચુંટણીમાં પ્રથમ રાઉન્ડના અંતે ત્રણેય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

ભુજ ભુજ બાર એસોસીએશનની ચુંટણીમાં પહેલા રાઉન્ડના અંતે ત્રણેય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

Read More »

ભુજ-મુંદ્રા રસ્તાઓના રિસરફેસીંગ માટે રૂ. ૪૨.૫૧ કરોડ રૂપિયા મંજૂર

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ ૧૪૨ કિ.મી લંબાઈના માર્ગો માટે આ …

Read More »

આગામી ૨૨મીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભુજના કેન્દ્રો ખાતે રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષા યોજાશે

ભુજ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજય વેરા નિરીક્ષક,વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા આગામી તા.૨૨મી ડિસેમ્બર-૨૦૨૪ના યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં સલામતીની વ્‍યવસ્‍થા ગોઠવવા માટે પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે. જિલ્‍લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્‍વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ …

Read More »

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી

રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ………… ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો ………… બે હોસ્પિટલમાં કુલ રૂ.90 લાખ થી વધુની …

Read More »

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી સંભવિત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી બાબત   ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવિત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે.

Read More »
Translate »
× How can I help you?