કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાન્ધ્રો ગામે આવેલી પાન્ધ્રો-૩ની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર શ્રી ધર્મેન્દ્ર બી. રાઠોડની દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દુકાનની તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી કરતાં રૂ.૫૦૦૦/- ડિપોઝીટ રાજ્યસાત કરવામાં આવી તથા રૂા. ૩,૩૫,૪૭૨/- નો દંડ કરવામાં આવ્યો તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવાયું છ
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …