ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગના પોલીસ હેડક્વાર્ટર શિણાય ખાતે ખાતે યોગ શિબિર નુ આયોજન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારીઓ ને શરીર ને ફીટ રાખવા માટે ની સમજણ અને યોગ ના પ્રકારની માહિતી આપવામાં આવી હતી
યોગ શિબિર મા અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમા એસઓજી પીઆઇ ડી. ડી.ઝાલા આરપીઆઇ જે.એસ.ગજેરા સહિત પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા