OUR GUJARAT NEWS

આગામી 4 દિવસ માવઠાની આગાહી 4 અને 5 તારીખે વરસાદનું જોર વધશે

આગામી 4 દિવસ માવઠાની આગાહી 4 અને 5 તારીખે વરસાદનું જોર વધશે આજે આણંદ,બનાસકાંઠા,સાબરકાંઠામાં આગાહી પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં આગાહી અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,કચ્છમાં આગાહી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Read More »

ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપ તેની ગુણવત્તા પર સવાલ

WHO માને છે કે Guaifenesin Syrup TG Syrup, Diethylene Glycol અને Ethylene Glycol ટ્રેસ માત્રામાં મળી આવ્યા છે. તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ રસાયણોની ઓળખ કરવામાં આવી હતી. 6 એપ્રિલે આ માહિતી WHOને આપવામાં આવી હતી. જોકે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય …

Read More »

અમદાવાદમાં સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા બે સફાઈકર્મીના મોત

ગુજરાતમાં ફરી એકવાર સફાઇકર્મીનાં મોતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ધોળકામાં બે સફાઈ કર્મીના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હોવાનું સામે આવ્યું છે. સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. …

Read More »

મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ

મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સેસ રેકેટનું સંચાલન એક ભોજપુરી અભિનેત્રી દ્વારા કરવામાં આવતું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે ભોજપુરી અભિનેત્રી પાસે નકલી ગ્રાહક મોકલ્યો હતો. અભિનેત્રીએ વિવિધ મોડેલ્સના ફોટા બતાવી પૈસા લીધા અને પોલીસે તેની ધરપકડ કરી. પોલીસના …

Read More »

રાહુલ ગાંધીની સજા યથાવત, કોઈ રાહત નહીં, સુરત કોર્ટે આપ્યો ચુકાદો

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને નીચલી અદાલતે ફટકારેલી બે વર્ષની સજા યથાવત રહેશે. સુરતની સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ મામલામાં રાહુલ ગાંધીને કોઈ રાહત આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અપરાધિક માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી વતી તેમની સજા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ …

Read More »

નવસારીમાં કરોડના ખર્ચે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.૧૧૦ કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસની ઈમારત ‘પંચશક્તિ’ના પાયા પર રચેલી છે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે …

Read More »

સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ, કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળી

દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરના વાતાવરણમાં આજે ફરી એક વખત પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સુરતમાં સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી …

Read More »

કપડાં કાઢીશ તો રૂપિયાનો વરસાદ થશે,’ તાંત્રિક ઝડપાયો

ભાવનગરના તાંત્રિક કશ્યપ બાપુએ બે યુવાન સંતાનોની માતાને ત્રણ વર્ષ પત્ની બનાવીને રાખીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી છે. જે બાદ ગોત્રી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તમારે કપડાં કાઢવા પડશે પછી પૈસાનો વરસાદ થશે …

Read More »

સરકારી કર્મચારીઓ હંમેશા રજાઓ પર નજર રાખે છે : મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ અને શાળાના બાળકો વચ્ચે કોઈ અંતર નથી. કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ શાળાના બાળકો જેવા થઈ ગયા છે, જે હંમેશા સરકારી રજાઓ અને કામમાંથી મુક્તિ પર નજર રાખે છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ જી.આર. સ્વામીનાથને આંબેડકર જયંતિ પર જાહેર કરાયેલ જાહેર …

Read More »

પાટણના રાધનપુરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, છાતીમાં દુ:ખાવો થયા બાદ ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક

પાટણના રાધનપુરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, છાતીમાં દુ:ખાવો થયા બાદ ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક

Read More »
Translate »
× How can I help you?