વલસાડ તાલુકાના સરોધી ગામના નેશનલ હાઇવે નંબર 48 ઉપર હોટલ યુપી ડાબાની સામે મુંબઈ થી સુરત જતા માર્ગ ઉપર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ રેન્જ રોવર કાર નંબર gj.05.rj.9117ના ચાલકે યુપી ડાબાની સામે બાઈક નંબર gj 15 ba 3735 નાં ચાલકને પાછળથી ધડાકાભેર અડફેટે …
Read More »વડોદરામાં બે કંપની ભડકે બળી:ફાયરની પાંચ ગાડી દોડી, મોટા નુકસાનની શક્યતા
વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલા આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત બે કંપનીઓ અને અલકાપુરીમાં આવેલી સિક્યુરીટી સર્વિસની ઓફિસમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી બંને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લાશ્કરોને ધુમાડાથી બચવા માટે ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવાની …
Read More »રાજ્યમાં ઠંડી વધતા આ જિલ્લાના વિદ્યાર્થીઓને રાહત, શાળાના સમયમાં ફેરફાર કરવા આદેશ
રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થવાનો અંદાજ છે. કચ્છ જિલ્લામાં પણ દિવસે ને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લાની પ્રાથમિક, …
Read More »તા.09 ડિસેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024નો અંતિમ દિવસઃ રાજ્યભરમાં યોજાશે ખાસ ઝૂંબેશ
રાજ્યભરના તમામ મતદાન મથકો પર મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે ………………………… મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના આખરી દિવસ તા.09 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ યોજાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે તા.01-01-2024ની …
Read More »હવે દરરોજ દવા ખાવામાંથી મળશે મુક્તિ, એક ઇન્જેક્શન અને છ મહિના માટે હાઇ બ્લડ પ્રેશરથી છૂટકારો
હવે દરરોજ દવા ખાવામાંથી મળશે મુક્તિ, એક ઇન્જેક્શન અને છ મહિના માટે હાઇ બ્લડ પ્રેશરથી છૂટકારો
Read More »કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે આજથી જ શરૂ કરાયો : SDRFના ધોરણો મુજબ ખેડૂતોને ચૂકવાશે સહાય : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર) થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી …
Read More »સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના દિવસે જાહેર રજા હોવા છતા શાળા ચાલું રાખવા બદલ 3 ખાનગી શાળાઓને નોટિસ આપવામાં આવી 🔸જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ અને વિવેકાનંદ વિધાલય નો સમાવેશ થાય છે
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના દિવસે જાહેર રજા હોવા છતા શાળા ચાલું રાખવા બદલ 3 ખાનગી શાળાઓને નોટિસ આપવામાં આવી જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ અને વિવેકાનંદ વિધાલય નો સમાવેશ થાય છે
Read More »હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત કામદારનું એટેકથી મોત માનસી ઈન્ડ્રસ્ટ્રીઝમાં ઓપરેટરને આવ્યો એટેક
સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નવી પારડીની કંપનીમાં કામદારનું એટેકથી મોત માનસી ઈન્ડ્રસ્ટ્રીઝમાં ઓપરેટરને આવ્યો એટેક
Read More »શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર ભુજ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે બેન્ડનું પ્રદર્શન પ્રસ્તુત કરાયું
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું …
Read More »SRP જવાનો ભરેલી બસ પલટી:બસની બ્રેક ફેઇલ થતાં હાલોલ નજીક કોતરમાં ઊતરી ગઈ; સંખ્યાબંધ જવાનો ઘાયલ
હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30થી વધુ એસઆરપી જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 04 જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા …
Read More »