OUR GUJARAT NEWS

ફાઇનાન્સ પેઢીની યુવતીના ફોન યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી

મોરબી પોલીસે હનીટ્રેપકાંડનો પર્દાફાશ કર્યો હતો મોરબીના જૂના દેવળિયા ગામના એક યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે આ મામલે એક યુવતી સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી યુવતી ફાઇનાન્સ પેઢીની કર્મચારી હોવાનું કહીને યુવકને લોન માટે વારંવાર ફોન કરતી હતી. બાદમાં એક આરોપીએ યુવકને ધમકાવ્યો …

Read More »

ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપરરાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું

વિસનગર તાલુકાના એક ગામમાં ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનું નામ વાઘેલા વિશાલ ગોવિંદસિંહ છે. એટલુ જ નહી આરોપી કિશોરીનો પીછો કરી પોતાની સાથે ભાગી જવા માટે પણ દબાણ …

Read More »

અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ, મનપાને કોવિશિલ્ડ-કોવેક્સિનના કુલ 43 હજાર ડોઝ અપાયા

આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે. વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો …

Read More »

એમેઝોને ભારતમાં શરૂ કરી છટણી બરતરફ કરાયેલા કર્મચારીઓને ઈ-મેલ મોકલવામાં આવ્યો છે

એમેઝોનમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને એક ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. કર્મચારીઓને જોબ પોસ્ટિંગ અંગે કોઈ વધુ સ્પષ્ટતા માટે નિયત તારીખે લીડ ટીમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. આર્થિક મંદીના કારણે એમેઝોન છટણી એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ પુષ્ટિ કરી છે કે કંપનીમાં છટણી થશે. JC એ જાહેરાત કરી કે છટણીથી 18000 …

Read More »

સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટે જીવ લીધો

સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ મુકવા મામલે ચોટીલામાં કરપીણ હત્યા થઇ છે. ચોટીલા ચામુંડા રોડના પાછળના ભાગમાં સાંજે મફતિયા પરામા રહેતા એક યુવકને તેના ઘર પાસે છરી માર્યાનો બનાવ બન્યો હતો. તેમજ ઘાયલ યુવકને પ્રથમ રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘાયલ યુવકની હાલત ગંભીર હોવાથી ડોક્ટરે રાજકોટ રીફર કર્યો …

Read More »

તિબેટિયનોનું ઘર, શિયાળા બાદ શું કરે છે

તિબેટીયન બજાર તરીકે ઓળખાતા સ્ટોલમાંથી લોકો મોટા ભાગે કપડાં ખરીદતા હોય છે. પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો કે ગરમ કપડાનું વેંચાણ કરવા આવતા આ લોકો શિયાળાની સિઝન પુરી થયા બાદ કયા જાય છે અને ક્યાં રહેં છે પંજાબ, દિલ્હી અને લુધિયાના સહિતના સ્થળોએ આ ગરમ કપડાં બને છે. અમે …

Read More »

અમેરિકામાં ગેરકાયદે રીતે પહોંચેલા 20,000થી વધુ ભારતીયો જેલોમાં કેદ

માનવાધિકાર તપાસમાં ખુલાસો થયો હતો કે અમેરિકી જેલો ઉદ્યોગ બની ગઈ છે. કેદીઓ પાસે કામ કરાવી દર વર્ષે 11 બિલિયન ડૉલર એટલે કે 91 હજાર કરોડ રૂ.ની કમાણી કરે છે. જોકે કેદીઓને ફક્ત એક કલાકના કામનો પગાર ચૂકવાય છે. તેમની વર્ષની લઘુત્તમ મજૂરી 450 ડૉલર નક્કી કરાઈ છે જે બહારની …

Read More »

મોદી સરકાર 7 લાખ ઘરોમાં આપશે ફ્રી ડિશ ટીવીની ભેટ

મોદી સરકાર સમાચાર અને મનોરંજન ચેનલ દૂરદર્શન (Doordarshan – DD)ને ઓલ ઈન્ડિયા રેડિયો (All India Radio – AIR)ની સ્થિતિ સુધારવા માટે રૂ. 2,539 કરોડનો ખર્ચ કરશે. આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND) હેઠળ સરકારનો હેતુ લોકો સુધી સાચા સમાચાર, શિક્ષણ અને મનોરંજન પહોંચાડવાનો છે. …

Read More »

Google પર ભૂલમાં પણ સર્ચ ન કરો આ 5 વસ્તુ જેલની સજાની જોગવાઇ

આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટ કેટલું મહત્વનું છે. પરંતુ ઈન્ટરનેટ ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જો તમે ગૂગલનો ઉપયોગ કરો છો તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે ભૂલથી પણ સર્ચ ન કરવી જોઈએ. ગર્ભપાતઃ જો તમે Google પર ગર્ભપાત વિશે …

Read More »
Translate »
× How can I help you?