મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પર્વ કેતુલ સોની ગઈકાલે ક્રિકેટ રમવા માટે ગયો હતો. તે દરમિયાન એકાએક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ક્રિકેટના મેદાનમાં જ નીચે બેસી ગયો હતો. જેથી સારવાર અર્થે લઈ જતા પહેલાં જ પર્વ સોનીનું પ્રાણ પંખેરૂ ઉડી …
Read More »જ્વેલર્સને ત્યાં ITની સર્ચની કાર્યવાહી દોઢ ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા વહેલી સવારથી અલગ અલગ ટીમની તપાસ
રાજકોટમાં આવકવેરા વિભાગની સર્ચની કાર્યવાહી જાણીતા જ્વેલર્સને ત્યાં ITની સર્ચની કાર્યવાહી રાધિકા, શિલ્પા જ્વેલર્સને ત્યાં ITની તપાસ આશરે દોઢ ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા વહેલી સવારથી અલગ અલગ ટીમની તપાસ
Read More »વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા થયો બેભાન સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત
રાજકોટની SGVP ગુરુકુળની ઘટના વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા થયો બેભાન સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત દેવાંશ ભાયાણી નામના વિદ્યાર્થીનું મોત
Read More »ગુજરાતમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી અતિભારેની આગાહી
વિસાવદરમાં 22 કલાકમાં 14 ઈંચ કરતા વધારે વરસાદ વરસી ગયો છે. આ સિવાય જામનગર, અંજાર, કપરાડા, ખેરગામમાં પણ અતિભારે વરસાદ થયો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં …
Read More »ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા
સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં ઘરમાં પાણી ઘુસતા લોકો પરેશાન સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ …
Read More »સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો
સાબરકાંઠા તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો
Read More »ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી
યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ ડાકોર મંદિર બહાર ભરાયા વરસાદી પાણી મંદિર બહાર પ્રવાસીઓ અટવાયા છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદી માહોલ બોડેલીના રાજખેરવા રોડ પર ભરાયા પાણી હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ગુજરાતના ચોમાસા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વરસાદની શક્યતાઓ સાથે ગરમીમાં પણ ઘટાડાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના …
Read More »જામનગર: 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી કેટલાક લોકો દટાયાની આશંકાના પગલે શોધખોળ હાથ ધરાઈ
જામનગર શહેરની સાધનાકોલોની વિસ્તારમાં એક ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર …
Read More »ઓ રથયાત્રાના રંગ, રથયાત્રાના આહલાદક દ્રશ્યો
ઓ રથયાત્રાના રંગ, રથયાત્રાના આહલાદક દ્રશ્યો, અમદાવાદ રંગાયું ભક્તિના રંગે
Read More »અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે
અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે. અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, ‘અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં …
Read More »