રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. …
Read More »વહેરી નદીમાં માછીમારી કરતા યુવક પર મગરનો હુમલો
વડોદરા યુવક પર મગરનો હુમલો વહેરી નદીમાં માછીમારી કરવા ગયો હતો યુવક મગરના મોંમાંથી હેમખેમ છૂટી ભાગ્યો યુવક ઘાયલ યુવકને SSG હોસ્પિટલ ખસેડાયો
Read More »રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યવાહી 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું
ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવાય રહ્યો છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડ દ્વારા રાજકોટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપીને ATSની ટીમે રાજકોટ જિલ્લાના ન્યારા ગામ નજીક દરોડા પાડીને રૂ. 214 કરોડની કિંમતનો 31 કિલો હેરોઈનને જપ્ત કર્યો છે.ATS પીઆઇ જે. એન. ચાવડાના કહેવા અનુસાર, દરિયા સીપ …
Read More »અમદાવાદના બાપુનગરમાં ભયંકર આગ: ફાયરબ્રિગેડની 20 ગાડીઓ કામે લાગી,25 જેટલી દુકાનો સળગી, 11 લોકો ઘાયલ
અમદાવાદમાં આજે ભરબપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. બાપુનગર ખાતે આવેલા ફટાકડાબજારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં અગનજ્વાળા ભભૂકી હતી. એને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ આગને પગલે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા.ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું …
Read More »ઊંઘમાં જ હાર્ટ એટેક આવવાના શરૂ: સુરતમાં 25 વર્ષના યુવકનું મોત
સુરતના સચીન વિસ્તારમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક જાગ્યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો. મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં …
Read More »આગામી 4 દિવસ માવઠાની આગાહી 4 અને 5 તારીખે વરસાદનું જોર વધશે
આગામી 4 દિવસ માવઠાની આગાહી 4 અને 5 તારીખે વરસાદનું જોર વધશે આજે આણંદ,બનાસકાંઠા,સાબરકાંઠામાં આગાહી પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં આગાહી અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,કચ્છમાં આગાહી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
Read More »ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપ તેની ગુણવત્તા પર સવાલ
WHO માને છે કે Guaifenesin Syrup TG Syrup, Diethylene Glycol અને Ethylene Glycol ટ્રેસ માત્રામાં મળી આવ્યા છે. તેના ઉપયોગથી મનુષ્યના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર દ્વારા આ રસાયણોની ઓળખ કરવામાં આવી હતી. 6 એપ્રિલે આ માહિતી WHOને આપવામાં આવી હતી. જોકે, WHOના આ એલર્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય …
Read More »અમદાવાદમાં સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા બે સફાઈકર્મીના મોત
ગુજરાતમાં ફરી એકવાર સફાઇકર્મીનાં મોતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ધોળકામાં બે સફાઈ કર્મીના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હોવાનું સામે આવ્યું છે. સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. …
Read More »મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ
મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સેસ રેકેટનું સંચાલન એક ભોજપુરી અભિનેત્રી દ્વારા કરવામાં આવતું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે ભોજપુરી અભિનેત્રી પાસે નકલી ગ્રાહક મોકલ્યો હતો. અભિનેત્રીએ વિવિધ મોડેલ્સના ફોટા બતાવી પૈસા લીધા અને પોલીસે તેની ધરપકડ કરી. પોલીસના …
Read More »રાહુલ ગાંધીની સજા યથાવત, કોઈ રાહત નહીં, સુરત કોર્ટે આપ્યો ચુકાદો
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને નીચલી અદાલતે ફટકારેલી બે વર્ષની સજા યથાવત રહેશે. સુરતની સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ મામલામાં રાહુલ ગાંધીને કોઈ રાહત આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અપરાધિક માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી વતી તેમની સજા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ …
Read More »