વાઘોડિયા રોડ પર રહેતી નિકિતા રાઠોડ નામની યુવતીનો પરિચય વર્ષ 2019 માં ખેડા જિલ્લાના વર્ષો ગામે રહેતા નિશિત ભીખાભાઈ સોલંકી સાથે થયો હતો ત્યારબાદ મોબાઈલ પર વાતચીત કરતા હતા અને તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. નિશિતે લગ્નની વાત કરતા નિકિતાએ પોતાના પરિવારમાં વાત કરી હતી પરંતુ પરિવારે લગ્ન માટે …
Read More »પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં બેંક ખાતાં સીઝ, 52 લાખ વસૂલાયા
ભરૂચના ઇખર ગામના રહેવાસી અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં 2 બેંક ખાતાં સીઝ કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશના નોઇડાની બિલ્ડર કંપનીમાં મુનાફ પટેલ ડિરેક્ટર હતો. તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત કર્યા ન હોવાથી કંપની સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે મુનાફનાં બેંક ખાતાઓ સીઝ કરી 52 લાખની વસૂલાત કરાઈ છે. ઉત્તર …
Read More »વીમાકંપનીએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થતાં જ બેંક ખાતામાં 50 લાખ જમા કરાવી દીધા
વીમાદારની વિધવા પત્નીએ કરેલા રૃા.50 લાખના ક્લેઈમની માંગને 10 મહીના સુધી હોલ્ડ પર રાખ્યા બાદ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ થતાં જ વીમા કંપનીએ સકારાત્મકતા દાખવી ફરિયાદીના બેંક ખાતામાં ક્લેઈમના નાણાં જમા કરાવી દીધા હતા. જેથી ફરિયાદીએ પણ વ્યાજ, વળતર, ખર્ચની માંગ જતી કરીને ફરિયાદ પરત ખેંચી લીધી છે. સુરત જિલ્લા …
Read More »આસારામ દુષ્કર્મ કેસની તમામ સુનાવણી પૂર્ણઃ સુપ્રીમકોર્ટે કેસને ઝડપી ચલાવવા માટેનો કર્યો હતો આદેશ
આસારામ દુષ્કર્મ કેસની તમામ સુનાવણી પૂર્ણઃ ગાંધીનગર સેશન્સ કોર્ટ 23 ડિસેમ્બરે આપી શકે છે ચુકાદો, સાક્ષીના લેવાઈ ગયા છે તમામ નિવેદનો, સુપ્રીમકોર્ટે કેસને ઝડપી ચલાવવા માટેનો કર્યો હતો આદેશ
Read More »