34839005 - water droplets falling into the hand

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી

યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ ડાકોર મંદિર બહાર ભરાયા વરસાદી પાણી મંદિર બહાર પ્રવાસીઓ અટવાયા છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદી માહોલ બોડેલીના રાજખેરવા રોડ પર ભરાયા પાણી

હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ગુજરાતના ચોમાસા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ  વરસાદની શક્યતાઓ સાથે ગરમીમાં પણ ઘટાડાની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી તથા ઉત્તર ગુજરાતના દાહોદ અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિત આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વરસાદની સંભાવનાઓ સાથે તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

About chanchal bhuj bhuj

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?