પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર હાર્ટ અટેકથી ડ્રાઇવરનું મોત થયું છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવદૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવર અબ્દુલ બેલીમ નામના ડ્રાઇવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો ત્યાર બાદ તેમનું હાર્ટ અટેકથી દુ:ખદ મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં હાર્ટ એટેકના કિસ્સા ઘણાં સામે આવ્યા છે.રનું મોત નિપજ્યું છે.
