OUR GUJARAT NEWS

ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ

રાજ્યના ગૃહ વિભાગે 28 મહાનુભાવને અપાતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, ભૂષણ ભટ્ટ, ડૉ.ઋત્વિજ પટેલ અને રાજેન્દ્રદાસજી મહારાજની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. તો શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14ની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી છે.

Read More »

રાજકોટમાં ક્રિકેટ બાદ હાર્ટ ઍટેકથી મોતનો ચોથો કેસ, આજે જ સુરતમાં પણ યુવકે ગુમાવ્યો જીવ

બદલાતી જીવન શૈલીને પગલે નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. રાજકોટના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ આવો જ બનાવ બન્યો છે. સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી જવા પામી છે. હાલ સ્મીમેરના …

Read More »

આજથી CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, આ વર્ષે 38 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ  CBSE દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી તારીખમુજબ ધોરણ 10ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા આજથી શરુ થઈને 5મી એપ્રિલ સુધી લેવામાં આવશે. આ પરીક્ષા અંગેની માહિતી CBSEની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર તાજેતરમાં …

Read More »

રાજ્યમાં મોસમનો ટ્રિપલ એટેક રાત્રે ઠંડી,સવારે માવઠા જેવો માહોલ,બપોરે ગરમી રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો

રાજ્યમાં મોસમનો ટ્રિપલ એટેક રાત્રે ઠંડી,સવારે માવઠા જેવો માહોલ,બપોરે ગરમી રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો અમદાવાદ શહેરમાં છવાયું વાદળછાયું વાતાવરણ વાતાવરણ બદલાતા રાજ્યમાં ત્રેવડી ઋતુનો અહેસાસ માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા વધી રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનો ચમકારો વધી શકે

Read More »

વડોદરામાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખના પૌત્રના લગ્ન પ્રસંગે ચાંલ્લો અને ભેટ સોગાદની ઉઠાંતરી કરતો કિશોર CCTV માં કેદ

વડોદરામાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખના પૌત્રના લગ્ન પ્રસંગે ચાંલ્લો અને ભેટ સોગાદની ઉઠાંતરી કરતો કિશોર CCTV માં કેદ

Read More »

GSTના આસિસ્ટન્ટ કમિશર પાસેથી મળી બેહિસાબી સંપત્તિ; CBI તપાસમાં રૂપિયા 42 લાખ કરતાં વધુની રોકડ મળી આવી

GSTના આસિસ્ટન્ટ કમિશર પાસેથી મળી બેહિસાબી સંપત્તિ; CBI તપાસમાં રૂપિયા 42 લાખ કરતાં વધુની રોકડ મળી આવી ગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે CBIની ટીમે બાતમીને આધારે સર્ચ કરતાં રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવી છે. અમદાવાદ, ગાંધીધામ અને …

Read More »

ગૌતમ અદાણી 10 અબજોપતિ ની લિસ્ટ થી બહાર. છેક 11 માં ક્રમે પહોંચ્યા. એક મહિનામાં 36.1 અબજ ડોલર ગુમાવ્યા

ગૌતમ અદાણી 10 અબજોપતિ ની લિસ્ટ થી બહાર. છેક 11 માં ક્રમે પહોંચ્યા. એક મહિનામાં 36.1 અબજ ડોલર ગુમાવ્યા

Read More »

બોગસ આધાર કાર્ડ બનતા અટકાવવા હવે નવી નિતી અમલમાં

કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ જાન્યુઆરી-૨૦૨૩થી નવી નિતી અમલમાં મુકી છે.નવી નિતી અનુસાર હવેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આધારકાર્ડમાં સરનામુ બદલવા માટે જ તેમના સર્ટિફિકેટ આપી શકશે.આ સિવાય નવુ આધારકાર્ડ કઢાવવા,આધારકાર્ડમાં નામ કે જન્મ તારીખમાં સુધારો કરવા માટે કોર્પોરેટર,ધારાસભ્ય કે કલાસ વન ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવશે નહીં. …

Read More »

રાજકોટમાં જાણીતા મહિલા ડોક્ટરનો તેમના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ

મહિલા કોલેજના  PSM વડા  ડોકટર શોભાનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રેશકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા રહેતી તેમની દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ન થતા તેમણે પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ …

Read More »

મેટ્રોમાં લાઇવ જુઓ મેટ્રોમાં જોવા મળેલી એક છોકરી તેના વર્તનથી લોકો સીટ ખાલી કરી રહ્યા છે

ગ્રેટર નોઈડાઃ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની ‘મંજુલિકા’ના ગેટઅપમાં મેટ્રોમાં જોવા મળેલી એક છોકરી વીડિયો નોઈડા સેક્ટર 148 મેટ્રો સ્ટેશનનો છે

Read More »
Translate »
× How can I help you?