OUR GUJARAT NEWS

કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ હરિયાણા,કેરલ અને પોંડીચેરીમાં માસ્ક ફરજિયાત

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરરોજ પાંચથી છ હજાર લોકો કોરોનાથી સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે. મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર ગાઈડલાઈન તેમજ વિવિધ સૂચનોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય …

Read More »

ચાર તારીખ સુધી માવઠાની આગાહી નથી પાંચથી સાતમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાર તારીખ સુધી માવઠાની આગાહી નથી. જ્યારે 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે. જ્યારે રાજ્યમાં એક દિવસ બાદ એટલે કે, પાંચથી સાતમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં વારંવાર માવઠું થતું તે જ રીતે એપ્રિલ પણ વાતાવરણ બદલાતું …

Read More »

સજા સામે સ્ટે મેળવવા આજે રાહુલ ગાંધી આવશે સુરત… પ્રિયંકા ગાંધી, ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત સહિતના નેતાઓ પણ રહેશે હાજર

માનહાનિના કેસમાં સજા પર સ્ટે માટે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવશે. રાહુલ ગાંધી અને તેમની લીગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરતમાં હાજર રહેશે. છત્તીસગઢના …

Read More »

આજે બપોરે 1.00 વાગ્યાથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે જુનિયર કલાર્કના કોલલેટર

31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોપાઈ છે. તેવાં અગાઉ …

Read More »

રાજ્યમાં કોરોના છેલ્લા 24 કલાકમા 401 કેસ નોંધાયા,કચ્છ માં 9 કેસ નોંધાયા

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે.  કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય …

Read More »

સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો : આજથી હજારોનો દંડ વસૂલાશે

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની …

Read More »

પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવાઈ

કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી …

Read More »

અમદાવાદ PM મોદીને સોશિયલ મીડિયામાં ધમકી આપનારની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે PM મોદીને ધમકી આપનાર યુવાનની ધરપકડ કરી છે. ફેસબુક પર શેતલ નામાના યુવાને PMને મારી નાખવાની ધમકીની પોસ્ટ મૂકી હતી. તેમજ અપમાનજનક શબ્દો લખી પોસ્ટ લખનાર શેતલ લોલિયાણીની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાપ્ત વિગતો મુજબ આ યુવાને …

Read More »

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ: કોંગ્રેસે કહ્યું સત્ય બોલવાની સજા મળી

કોંગ્રેસ પાર્ટીના વાયનાડથી સાંસદ તથા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી છે. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે …

Read More »

વારંવાર મોબાઈલ ચેક કરવાની આદત હોય તો થાય નુકસાન

વારંવાર મોબાઈલ પર તેના નોટિફિકેશન, મેસેજ, ઈમેઈલ વગેરે આવતા રહે છે. આવામાં લોકો વારે ઘડીયે પોતાના મોબાઈલ પણ ચેક કરતા રહે છે. જો કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વારંવાર મોબાઈલ ફોનને ચેક કરવો કે જોવો એ આદત ઘાતક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ મુજબ વારંવાર મોબાઈલ ફોન …

Read More »
Translate »
× How can I help you?