અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ લગાવી આગ, પત્નીની કરી હત્યા જાણી જોઈને આગ લગાવી હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ ઇડન ટાવરમાં આવેલા એક મકાનમાં આગ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે 12 માળની બિલ્ડીંગમાંથી લોકોને સલામત બચાવાયા આગ લાગતા 10 લોકો ટેરેસ તરફ ભાગતા સુરક્ષિત