OUR GUJARAT NEWS

પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો

રૈયાધાર વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં શ્‍યામવિલા-1 એપાર્ટમેન્‍ટમાં ફ્લેટ નં-201માં રહેતી પ્રાર્થના વિપુલભાઇ પારેખે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. આપઘાત કરનાર પ્રાર્થના બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા છૂટક મજૂરી કરે છે, જ્યારે માતા મોદી સ્‍કૂલમાં પ્‍યુન તરીકે નોકરી કરે છે. પ્રાર્થનાએ આપઘાત કરતા પહેલા લખેલી …

Read More »

બ્લડપ્રેશરમાં વધી ગયું છે એ સીધી જ કેવી રીતે ખબર પડે

બ્લડપ્રેશરના રીડિંગમાં અચાનક અને તીવ્ર વધારો થાય છે, આ પરિસ્થિતિમાં બ્લડપ્રેશર 180/120 mm Hg સુધી પહોંચે છે અથવા તેનાથી વધુ હોય છે. બીપીનું આ ઊંચું લેવલ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના સંતુલનમાં વિક્ષેપ ઉભો કરી શકે છે. જેના પરિણામે હૃદય, મગજ અને કિડની જેવા મહત્વપૂર્ણ અંગો પર ખરાબ અસર થઈ શકે છે. બ્લડ …

Read More »

ગુજરાતમાં મેઘતાંડવ:જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ, નવસારીમાં ધોધમાર 13 ઇંચ વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 22 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગિરનાર અને …

Read More »

કરિયાણું લેવા માટે ગયેલી યુવતી સામે એક યુવકે જાહેરમાં પેન્ટ કાઢી વિકૃતતાની હદ વટાવી

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં કરિયાણું લેવા માટે ગયેલી યુવતી સામે એક યુવકે જાહેરમાં પેન્ટ કાઢીને વિકૃતતાની હદ વટાવતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોચ્યો છે. જોકે, યુવતીના ભાઇએ આ યુવકને આવી હરકતો નહીં કરવા કહીને ગાળો નહીં બોલવા માટે કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પણ લાફો મારી દીધો હતો. …

Read More »

એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનમાં હાર્ટએટેકથી મોત યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું

મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પર્વ કેતુલ સોની ગઈકાલે ક્રિકેટ રમવા માટે ગયો હતો. તે દરમિયાન એકાએક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ક્રિકેટના મેદાનમાં જ નીચે બેસી ગયો હતો. જેથી સારવાર અર્થે લઈ જતા પહેલાં જ પર્વ સોનીનું પ્રાણ પંખેરૂ ઉડી …

Read More »

જ્વેલર્સને ત્યાં ITની સર્ચની કાર્યવાહી દોઢ ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા વહેલી સવારથી અલગ અલગ ટીમની તપાસ

રાજકોટમાં આવકવેરા વિભાગની સર્ચની કાર્યવાહી જાણીતા જ્વેલર્સને ત્યાં ITની સર્ચની કાર્યવાહી રાધિકા, શિલ્પા જ્વેલર્સને ત્યાં ITની તપાસ આશરે દોઢ ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા વહેલી સવારથી અલગ અલગ ટીમની તપાસ

Read More »

વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા થયો બેભાન સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત

રાજકોટની SGVP ગુરુકુળની ઘટના વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા થયો બેભાન સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત દેવાંશ ભાયાણી નામના વિદ્યાર્થીનું મોત

Read More »

ગુજરાતમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી અતિભારેની આગાહી

વિસાવદરમાં 22 કલાકમાં 14 ઈંચ કરતા વધારે વરસાદ વરસી ગયો છે. આ સિવાય જામનગર, અંજાર, કપરાડા, ખેરગામમાં પણ અતિભારે વરસાદ થયો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં …

Read More »

ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા

સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં ઘરમાં પાણી ઘુસતા લોકો પરેશાન સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.  સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ …

Read More »

સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો

સાબરકાંઠા તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો

Read More »
Translate »
× How can I help you?