વડોદરા: બેકાબૂ પીકઅપ વાન પલટી જતાં 4નાં મોત, 12 લોકો હતા સવાર
JAYENDRA UPADHYAY
May 29, 2024
OUR GUJARAT NEWS
68 Views
શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ પીકઅપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે.વડોદરા: શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ પીકપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. પીકઅપ વાહનચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.