OUR GUJARAT NEWS

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના દિવસે જાહેર રજા હોવા છતા શાળા ચાલું રાખવા બદલ 3 ખાનગી શાળાઓને નોટિસ આપવામાં આવી 🔸જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ અને વિવેકાનંદ વિધાલય નો સમાવેશ થાય છે

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના દિવસે જાહેર રજા હોવા છતા શાળા ચાલું રાખવા બદલ 3 ખાનગી શાળાઓને નોટિસ આપવામાં આવી જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ અને વિવેકાનંદ વિધાલય નો સમાવેશ થાય છે

Read More »

હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત કામદારનું એટેકથી મોત માનસી ઈન્ડ્રસ્ટ્રીઝમાં ઓપરેટરને આવ્યો એટેક

સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નવી પારડીની કંપનીમાં કામદારનું એટેકથી મોત માનસી ઈન્ડ્રસ્ટ્રીઝમાં ઓપરેટરને આવ્યો એટેક

Read More »

શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર ભુજ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે બેન્ડનું પ્રદર્શન પ્રસ્તુત કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું …

Read More »

SRP જવાનો ભરેલી બસ પલટી:બસની બ્રેક ફેઇલ થતાં હાલોલ નજીક કોતરમાં ઊતરી ગઈ; સંખ્યાબંધ જવાનો ઘાયલ

હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30થી વધુ એસઆરપી જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 04 જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા …

Read More »

સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત: 2નાં મોત, 10 લોકો ઈજાગ્રસ્ત

વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ફરી એકવાર કમકમાટી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો છે. કે.એમ.પી એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈડરના વણઝારા પરિવારના 2 વ્યક્તિના મોત થયા છે. હરિયાણાના બહાદુરગઢમાં સર્જાયેલા અકસ્માતમાં સાબરકાંઠાના …

Read More »

રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો …

Read More »

ખેડબ્રહ્માથી ગાંધીધામ તરફ જતી હતી બસ STની સ્લીપર બસ રોડ સાઈડ પલટી 10થી વધુ લોકોને નાની-મોટી ઈજા

પાટણમાં ST બસ પલટી 10થી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોંચી બસમાં 50 પ્રવાસીઓ સવાર હતા સાંતલપુરના સીધાડા ગામ નજીકનો બનાવ ખેડબ્રહ્માથી ગાંધીધામ તરફ જતી હતી બસ STની સ્લીપર બસ રોડ સાઈડ પલટી હતી

Read More »

અરવલ્લીના ધોલવાણીમાં ભુવાજીને આવ્યો એટેક 35 વર્ષીય ભુવાજીનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત અરવલ્લીના ધોલવાણીમાં ભુવાજીને આવ્યો એટેક 35 વર્ષીય ભુવાજીનું હાર્ટ એટેકથી મોત

Read More »

સ્કૂલમાં નમાઝ અદા કરવાને લઈ વિરોધ:અમદાવાદની કેલોરેક્ષ સ્કૂલમાં ABVPનો હોબાળો, DEOએ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનો સ્કૂલે પહોંચ્યા હતાં. જ્યાં પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા કરી હતી અને રામધૂન બોલાવી હતી. બાદમાં સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી. જેમાં જણાવ્યું હતું કે, નમાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ …

Read More »
Translate »
× How can I help you?