ભાવનગર, અમરેલી,સોરઠમાં વારંવાર સિંહનાં વીડિયો સામે આવે છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામના વાડીમાં દિવસે શિકારની શોધીમા સિંહ નીકળ્યો હતો. સિંહ કેમેરામાં કેદ થયા હતો. બાદ વીડિયો વાયરલ થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં કામ કરી રહેલ મજૂરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ વિસ્તારમાં અચાનક સિંહ દિવસે નીકળતા ગભરાઈ ગયા હતાં.ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડામાં સુધી સિંહ પહોંચી ગયા છે. સિંહનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. બિલા ગામના વાડી મા દિવસે શિકારની શોધીમા સિંહ નીકળ્યો હતો. વાડી વિસ્તારમાં સિંહ દેખાયો હતો. સ્થાનીક લોકોને સિંહનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. સિંહનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
