Breaking News

OUR GUJARAT NEWS

બસના ડ્રાઈવરોનું ચેકિંગ 7 ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયા આ 7 ડ્રાઈવર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજીલન્સ ટીમ દ્વારા આજે અમદાવાદ સારંગપુર AMTS ટર્મિનલ ખાતે બસના ડ્રાઈવરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7 ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયા બાદ વિજિલન્સની ટીમે કહ્યું કે, આ 7 ડ્રાઈવર સામે કાયદેસર કાર્યવાહી કરાશે. આ સાથે બસોમાં બીજા ડ્રાઈવર મૂકીને આગળ વધારાઇ છે. ડ્રાઈવર ડ્યુટી શરૂ કરે …

Read More »

ભૂપેન્દ્ર પટેલની સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદગી, ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત

ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો …

Read More »

વારંવાર આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓને મોટો ફટકો રાજસ્થાનમાં રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાન નહિ ખૂલે

વારંવાર આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓને મોટો ફટકો પડશે. રાજસ્થાનમાં રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાન નહિ ખૂલે. તેની જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણય લીધો છે. પ્રદેશમાં માફિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, જમીનના …

Read More »

ચૂંટણી બાદ ગુજરાત ભાજપ ફરી એક્શનમાં, પક્ષ વિરોધી કામ કરનાર કાર્યકરો સસ્પેન્ડ

ભાજપે બળવાખોર નેતાઓ પર એક્શન લીધા છે. અનેક જગ્યાએ તમણે કાર્યકરોને તેમજ નેતાઓને સસ્પેન્ડ પણ કર્યા છે. પ્રમુખ સી આર પાટીલ અગાઉ પણ જણાવ્યું છે કે, પાર્ટી શિસ્તભંગ જરા પણ ચલાવી નહીં લે અને અનેક નેતા અને કાર્યકરોને પદ પરથી બરતરફ કર્યા છે લુણાવાડા વિધાનસભામાં પક્ષ વિરોધી કામ કરનાર કાર્યકરોને …

Read More »

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું

8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ …

Read More »

PM મોદીની મોરબી મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

ઝુલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ લીધેલી મોરબીની મુલાકાતની ટ્વિટ કરનારા દક્ષ પટેલ અને સાંકેત ગોખલે વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન મોદીએ લીધેલી મોરબીની મુલાકાતની ટ્વિટ કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચૂંટણી અધિકારીએ બે શખ્સો સામે ફરિયાદ …

Read More »

વીજકર્મચારી પર હુમલો કરનારા ગ્રાહકે લાઈટ બિલ ભરી દીધું હશે તો પણ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ ઉતારી લેવાશે

વીજગ્રાહક વીજકર્મી ઉપર હુમલો કરશે તેની સામે પોલીસ ફરિયાદ તો થશે જ પરંતુ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ લાઈન તે ગ્રાહકે બિલ ભર્યું હશે તો પણ પીજીવીસીએલ ઉતારી લેશે. આ પ્રકારના કેસમાં પીજીવીસીએલ કડક પગલાં લે છે. બિલ નહીં ભરનાર ગ્રાહક પાસે વીજકર્મી આવે અને તેની ઉપર હુમલો થાય કે …

Read More »

ગુજરાત માં આપ ના 5 ઉમેદવાર વિજેતા થયા

ગુજરાત માં આપ ના 5 ઉમેદવાર વિજેતા થયા 1ઉમેશ મકવાણા બોટાદ 2સુધીર વાઘાણી ગારીયાધાર 3હેમંત ખવા જામજોધપુર 4ભુપેન્દ્ર ભાયાણી વિસાવદર 5ચેતર વસાવા ડેડીયાપાડા.. ઈશુદાન ગઢવી મનોજ સોરઠીયા ગોપાલ ઇટાલીયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હાર્યા.

Read More »

કોંગ્રેસ જીગ્નેશ મેવાણીની જીત તો વાવ બેઠક પરથી પણ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત

ગુજરાત ચૂંટણી પરિણામ: બનાસકાંઠાની વડગામ (SC) બેઠક પરથી કોંગ્રેસ જીગ્નેશ મેવાણીની જીત તો વાવ બેઠક પરથી પણ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત

Read More »
Translate »