OUR GUJARAT NEWS

Google પર ભૂલમાં પણ સર્ચ ન કરો આ 5 વસ્તુ જેલની સજાની જોગવાઇ

આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટ કેટલું મહત્વનું છે. પરંતુ ઈન્ટરનેટ ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જો તમે ગૂગલનો ઉપયોગ કરો છો તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે ભૂલથી પણ સર્ચ ન કરવી જોઈએ. ગર્ભપાતઃ જો તમે Google પર ગર્ભપાત વિશે …

Read More »

હાર્ટ અટેક વિશે હવે પહેલાથી આપને ખબર પડી જશે

તાજેતરના અધ્યયનમાં સામે આવ્યું છે કે, કોરોનરી હાર્ટ ડિઝિઝ અને હાર્ટ અટેકમાં એક જ જીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે, વૈજ્ઞાનિકોએ એક એવા જીનની શોધ કરી છે, જે હાર્ટ અટેક માટે જવાબદાર માનવામાં આવે છે. આ જીનની શોધ બાદ આ જીનને દબાવવા માટે તેની અસરને પ્રભાવી રીતે નિષ્ક્રિય કરવા …

Read More »

7 તારીખે ભારત-શ્રીલંકા મેચ રાજકોટમાં આજથી ઓફલાઈન ટિકિટનું વેચાણ

7 તારીખે ભારત-શ્રીલંકા મેચ ભારત-શ્રીલંકા વચ્ચે T-20 ક્રિકેટ મેચ રમાશે રાજકોટના ખંઢેરીમાં સ્ટેડિયમમાં રમાશે મેચ રાજકોટમાં આજથી ઓફલાઈન ટિકિટનું વેચાણ

Read More »

TET-2ના ઉમેદવારોને ફરીથી લંબાવાઇ આવેદનપત્ર અને ફી ભરવાની સમયમર્યાદા

ટેટ 2ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એકવાર ઉમેદવારો માટે આવેદન કરવાની તારીખ લંબાવાયા બાદ હવે ફરી એકવાર તારીખ લંબાવાઇ છે. જેથી ઉમેદવારો હવે 15 જાન્યુઆરી સુધી ટેટ 2ની પરીક્ષામાં આવેદનપત્ર અને ફી ભરી શકશે. રાજ્યના ટેટ 2ના …

Read More »

બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં

નવસારીના વેસમા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિ એમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સાથે 30 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં …

Read More »

સાબરમતી સ્ટેશન રિડેવલપ થશે, બુલેટ ટ્રેન-મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટ કરાશે

સાબરમતી સ્ટેશનને પણ અન્ય સ્ટેશનોની જેમ રિડેવલપ કરાશે. સાબરમતી આશ્રમ અને ગાંધીજીની ઝલક જોવા મળે તે રીતે સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરાઈ રહી છે. સ્ટેશન બિલ્ડિંગ પર પેસેન્જરોને ગાંધીજીના જીવનથી જોડાયેલા વિવિધ પાસા જેમાં ચરખા, દાંડી કૂચ જોવા મળશે.રેલવેએ દેશના 200 સ્ટેશન રિડેવલપ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સાબરમતી સ્ટેશનનો સમાવેશ …

Read More »

મહિલાના નામે ફેક ID બનાવનાર ઝડપાયો

જામનગરમાં સોશિયલ મીડિયામાં મહિલાના નામે ફેક આઈડી બનાવી બ્લેક મેઈલ કરનાર ગેંગનો એક શખ્સ ઝડપાયો છે. ફેક આઈડી બનાવ્યા બાદ મિત્રતા કરી ન્યુડ વિડીયો કોલ કરી, કોલનું રોકોર્ડિંગ કરી ગેંગ દ્વારા સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપતા હતા. ગેંગના અન્ય શખ્સો યુટ્યુબ અને સીબીઆઈના અધિકારી હોવાનું કહી નાણા પડાવતા હતા. …

Read More »

શ્રીલંકા ટી-20 મેચના ટિકિટના ભાવ નક્કી થયા:1 ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 ઓનલાઈન બુકિંગ શરૂ

7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA)માં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચનો મુકાબલો રમાવાનો છે. ક્રિકેટરસિકોએ કાલે શુક્રવારથી મેચની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરાવી દેવામાં આવશે. આ મેચ માટેની ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 નક્કી કરવામાં આવ્યો છે. બુક માય શો ઉપર પોતાની પસંદગીની જગ્યા પર બેસવા માટેની ટિકિટ સરળતાથી ખરીદી …

Read More »

ચોટીલા-રાજકોટ હાઈવે પર બસમાં લાગી આગ આગમાં 1નું મોત, 4 દાઝ્યાં આગ લાગવાનું કારણ અકબંધ

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગતરાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાના કારણે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત થયું છે. જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ‘આપાગીગાના ઓટલા’ …

Read More »

ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો ઈમરજન્સીના 4463 કેસ મળ્યા

ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો થયો છે  હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે, ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા, ગુજરાતમાં 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીઓના મોત

Read More »
Translate »