OUR GUJARAT NEWS

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. બનાસકાંઠાનું ડીસા 45.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાવવા પામ્યું હતું.ગુજરાતમાં વરસાદી માહોલ પછી હલે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું …

Read More »

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા

આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ …

Read More »

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન

આયકર વિભાગ દ્વારા અમદાવાદ તેમજ વડોદરામાં અશોક ખુરાના અને અમિત ખુરાનાની ઓફીસ તેમજ ઘર સહિત કુલ 30 ઠેકાણે 150 લોકોની ટીમ દ્વારા સાગમટે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્કમટેક્ષ વિભાગને સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાનાં બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ આઈટી વિભાગ દ્વારા બેંક લોકર પણ સીલ …

Read More »

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર …

Read More »

હવામાન વિભાગના જણાવ્યા મહારાષ્ટ્ર UP-બિહાર અનેક રાજ્યોમાં આજે આંધી સાથે વરસાદનું એલર્ટ

છેલ્લા બે દિવસથી દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારે તોફાન બાદ હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય 12 મેના રોજ છત્તીસગઢ, મરાઠવાડા, પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય ઉત્તરાખંડ, યુપી, પંજાબ અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે …

Read More »

સુરતમાં કોલસાના વેપારીઓને ત્યાં IT વિભાગના દરોડા યથાવત,કરોડના દસ્તાવેજ જપ્ત, 20 લોકરો ખોલવાનાં બાકી

સુરતનાં ત્રણ દિવસ પહેલા ટેક્સટાઈલ તેમજ કોલસાનાં બિઝનેસ સાથે સંકળાયેલા એશ્વર્ય ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જે તપાસ ત્રીજા દિવસે પણ ચાલુ રહેવા પામી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ કરોડોની કરચોરી બહાર આવવાની શક્યતાઓ છે.સુરતમાં કોલસાનાં વેપારીએ તેમજ એશ્વર્યા મિલને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સાગમટે …

Read More »

ગુજરાતમાં વધુ એક સમર સ્પેશ્યલ ટ્રેનની કરાઇ

ઉનાળામાં મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પશ્ચિમ બંગાળ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે અને પછી બિહાર થઈને માલદા ટાઉન જશે. આ ટ્રેનનું સંચાલન 14 મેથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વેએ કહ્યું કે આ ટ્રેન 2 જુલાઈ સુધી કાર્યરત રહેશે. રેલવેએ …

Read More »

ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના …

Read More »

કેદારનાથ હેલિકોપ્ટરમાં જવું છે? ક્યાંથી બુકિંગ કરશો, કેટલું ભાડું, જાણો દરેક ડિટેઈલ

ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ શુક્રવારે અખાત્રીજના પર્વ પર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે ચારાધામોમાં શામેલ બદરીનાથના દ્વાર રવિવારે ખુલશે. આ યાત્રા માટે હેલીકોપ્ટરની સેવા પણ ચલાવવામાં આવે છે કારણ કે શ્રદ્ધાળુઓ માટે ચાર ધામની યાત્રા કરવી …

Read More »

અમરેલીમાં લોકસભાના મતદાન બાદ નારણ કાછડીયાએ ઠાલવ્યો બળાપો

સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઇ ભાજપના સાંસદ પોતે ખુલ્લીને મેદાને આવ્યા છે. અમરેલીના 3 ટર્મના સાંસદ અને 2024ની ચૂંટણીમાં પડતા મુકાયેલા નારણ કાછડિયાએ કાર્યકરો સમક્ષ કોંગ્રેસથી લવાતા નેતાઓને લઇને બળાપો વ્યક્ત કર્યો છે.કાછડીયાએ હાલના ઉમેદવાર ભરત સુતરિયાને ટિકિટ આપવાને લઇ …

Read More »
Translate »
× How can I help you?