OUR GUJARAT NEWS

સુરતમાં 73 જેટલી માર્કેટો અને કારખાના પાસે નથી ફાયર NOC, 24 કલાકમાં ફાયર વિભાગે 450 દુકાનોને કરી સીલ

શહેરની ઓળખાણ કાપડ માર્કેટમાં દરરોજ લાખો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે જેનાથી કરોડો રૂપિયાનો વેપાર થાય છે. દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરનારા વેપારીઓ ભલે સારી કમાણી કરે છે. પરંતુ આગ લાગવા જેવી ગંભીર ઘટનાઓને લઇને તેમનામાં ગંભીર નથી તેવું જણાઇ રહ્યું છે. કાપડ માર્કેટમાં લગભગ દર અઠવાડિયે …

Read More »

વડોદરા: બેકાબૂ પીકઅપ વાન પલટી જતાં 4નાં મોત, 12 લોકો હતા સવાર

શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ પીકઅપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે.વડોદરા: શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ પીકપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી …

Read More »

રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ TRP અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની​​​​ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાઝ્યા હતા. જેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પૂછપરછ …

Read More »

રાજકોટ આગકાંડ : ‘વાહન મળી ગયું પણ બે ભાણી અને જમાઈ ક્યાંય મળતા નથી’

રાજકોટના આગકાંડમાં હજી એવા પણ પરિવાર છે જે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આ આગકાંડમાં એક દંપતી અને તેમની બહેન ગુમ છે. તેમના પરિવારજનોને આ લોકો જે વાહન પર આવ્યા હતા તે તો મળી ગયું પરંતુ આ ત્રણ સ્વજનોની કોઇ જ ભાળ મળી નથી. એક યુવાને પોતાની વ્યથા કહેતા જણાવ્યુ હતુ …

Read More »

રાજકોટમાં ગેમઝોનમાં લાગી વિકરાળ આગ,બેના મોત, આખો મોલ બળીને ખાક, મૃત્યુઆંક વધવાની શક્યતા

પાપ્ત વિગતો મુજબ 6 બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા છે. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. ગેમઝોનમાં વિકરાળ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Read More »

સાબરકાંઠા તાલુકાના મહદેવપુરા ગામમાં ન્હાવા પડેલી ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત

સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત થયા છે.પાપ્ત વિગતો મુજબ વાઘેલા સમાજની ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા ગઈ હતી. જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબવાથી મોત થયા છે. ત્રણ …

Read More »

હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી કરી,

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ચોમાસાના આગમનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી કરી છે. હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન …

Read More »

કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓને લઇ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં,વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના  સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર …

Read More »

પોરબંદરથી ગુજરાત ATSએ દબોચ્યો પાકિસ્તાની જાસૂસ ,પાકિસ્તાનને માહિતી આપતો હતો

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ સકંજામાં આવ્યો છે. દેશમાં જાસૂસી ગતિવિધિઓને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી કરી છે. પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને આપતો હતો.ગુજરાત ATSએ જાસૂસની ધરપકડ કરી …

Read More »

શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ:સેન્સેક્સ 75,407 અને નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો

શેરબજાર આજે એટલે કે ગુરુવાર (23 મે) ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સે 75,407ની ઊંચી સપાટી બનાવી છે. અગાઉ, સેન્સેક્સની ઊંચી સપાટી 75,124 હતી જે તેણે 9 એપ્રિલે બનાવી હતી. જ્યારે નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ નિફ્ટીનો હાઈ 22,794 હતો. સેન્સેક્સ હાલમાં 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે …

Read More »
Translate »
× How can I help you?