આજરોજ કચ્છ જિલ્લાના ભુજ શહેર ટાઉનહોલ ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી ભુજના પશુરોગ અન્વેષણ એકમનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન પશુપાલન મંત્રીશ્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો …
Read More »ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમને મોટી સફળતા,1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસેને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર સામે આક્રમક કર્યવાહી કરી છે. ત્યારે ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.આ માહિતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ …
Read More »બનાસકાંઠા જીલ્લામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 યુવાનોનાં મોત
બનાસકાંઠા જીલ્લામાં મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.બનાસકાંઠાનાં ધાનેરાનાં ખીંમત પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી …
Read More »ગુજરાતમાં ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ, એસઆઇટીએ બે જીલ્લાની પોલીસ ટીમો સાથે મેગા ઓપરેશન પાર પાડ્યુ
મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો ધ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ – …
Read More »બર્થ ડેની ઉજવણીમાં ધારીયા સાથે નાચતા ઇસમોનું શું કર્યુ પોલીસે ?
બર્થ ડેની ઉજવણીમાં ધારીયા સાથે નાચતા ઇસમોને વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પકડી પાડી ધારીયા સાથે રહેલ ઇસમ વિરુધ્ધ જી.પી.એકટ ૧૩૫ (૧) મુજબ ગુન્હો દાખલકરી અટક કરવામાં આવેલ તેમજ અન્ય ચાર ઇસમોની વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
Read More »અમદાવાદ-સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ એકવાર ફરી એન્ટ્રી મારી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, નવસારી તેમજ સુરતમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટી કરી છે જેના પગલે બફરાથી લોકોને રાહત મળી હતીઅમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. …
Read More »નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મિલનો પથ્થર સાબિત થશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૦૦૦૦ ભુજ-અમદાવાદ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલી લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૦૦૦૦ વડાપ્રધાનશ્રીના હસ્તે ગાંધીધામથી આદિપુર તેમજ સામખીયારીથી ગાંધીધામ રેલવે લાઈન વિસ્તૃતિકરણના કુલ રૂ.૧૫૮૨ કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ ૦૦૦૦ …
Read More »સરકારે બાંહેધરી આપતા સરકારી કર્મચારીઓની હડતાળ મોકૂફ
ગાંધીનગર ગુજરાત સરકારના કર્મચારીઓએ આગામી તારીખ 17મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યભરમાં પેન ડાઉન કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજે તમામ કર્મચારી મંડળોના હોદેદારો પાણીમાં બેસી જતા હાલ આંદોલનનો મામલો અભેરાય ચડી ગયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આંદોલનની જાહેરાતના પગલે ગુજરાત …
Read More »