OUR GUJARAT NEWS

ભાવનગર જિલ્લાનાં બિલા ગામમાં સિંહ દેખાયો, લોકોમાં ફફટાડ

ભાવનગર, અમરેલી,સોરઠમાં વારંવાર સિંહનાં વીડિયો સામે આવે છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામના વાડીમાં દિવસે શિકારની શોધીમા સિંહ નીકળ્યો હતો. સિંહ કેમેરામાં કેદ થયા હતો. બાદ વીડિયો વાયરલ થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં કામ કરી રહેલ મજૂરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ …

Read More »

ગુજરાતભરમાં 15 વોટરપાર્કમાં સ્ટેટ GSTના દરોડા, કરોડના શંકાસ્પદ વ્યવહારો

રાજ્યમાં વધુ એકવાર સ્ટેટ GST વિભાગે સપાટો બોલાવ્યો છે. 15 મોટા વોટરપાર્કમાં દરોડા પાડી શંકાસ્પદ વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે 57 કરોડના શંકમંદ વ્યવહાર મળી આવ્યાની વિગતો ધ્યાને આવી છે.ઉલ્લેખનીય છે કે, 15 વોટરપાર્કના 27 સ્થળો પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. જે દરોડા દરમિયાન 57 કરોડના …

Read More »

જૂનાગઢનો ગિરનાર રોપ વે 11થી 20 જૂન સુધી બંધ રહેશે, મેન્ટેનન્સને લીધે લેવાયો નિર્ણય

એશિયાનો સૌથી લાંબો રોપ વે ગિરનારમાં છે. જેને મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. સંચાલક કંપની ઉષા બ્રેકો દ્વારા મેન્ટેનન્સને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.ગિરનાર રોપવે …

Read More »

હિંમતનગર-ઈડર હાઈવે પર મોટો અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત

હિંમતનગ-ઈડર હાઈવે ફરી રક્તરંજીત બન્યો છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 7 મહિનાની બાળકી સહિત 5 લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મૃત્યું થયા હતા.મૃતકોમાં 2 મહિલા, 2 બાળકી અને એક પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં …

Read More »

સુરત એરપોર્ટ પરથી ઝડપાયું રૂ. 41 લાખનું સોનું, એ પણ મહિલા પાસેથી, સ્મગલિંગ ટ્રિક્સ જાણીને ચોંકી જશો

સુરત એરપોર્ટ પરથી એક મહિલા 41 લાખ રૂપિયાના સોના સાથે ઝડપાઈ છે. કસ્ટમ અને DRI વિભાગે બુધવારે રાતે એક મહિલાને શંકાના આધારે ઝડપી હતી. મહિલાની તપાસ કરતા તેના પાસેથી કેપ્સ્યુલમાં સંતાડેલું 500 ગ્રામ ગોલ્ડ મળી આવ્યું હતું.મહિલા બંને કેપ્સ્યૂલ તેમનાં પ્રાઈવેટ પાર્ટમાં સંતાડીને લાવી હતી. આ મહિલા 4 મહિના પહેલા …

Read More »

નિકોલમાં હીટ એન્ડ રનની ઘટના : બેફામ કાર ચાલકે પરિવારને લીધો અડફેટે લીધા

ગુજરાતભરમા છેલ્લા ઘણા સમયથી રોડ એક્સિડન્ટ અને હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના નિકોલ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી 3 લોકોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે ટક્કર મારી હતી. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર …

Read More »

અંબાણીને પાછળ રાખી ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનિક અબજપતિ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી વાર એશિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં નંબર-1 પર આવી ગયા છે. તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રિપોર્ટમાં ગૌતમ અદાણી રૂ. 9.26 લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે એશિયાની પ્રથમ અને વિશ્વની 11મી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે અદાણી ગ્રૂપના શેરમાં …

Read More »

સીબીઆઇ, સાયબર ક્રાઇમ અને કસ્ટમના ઉચ્ચ અધિકારી બનીને લોકો સાથે કરી છેતરપિંડી

તારીખ 23 એપ્રિલ 2024ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા ફરીયાદીએ જણાવ્યુ કે અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંચના જુદા જુદા ઉચ્ચ પોલીસ અધિકારી બોલતા હોવાની ઓળખ આપી હતી. અને ફરીયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરી મુંબઇનો મહંમદ ઇકબાલ 24 જેટલા બેંક ખાતા ખોલી તેમાં ઇલલીગલ ટ્રાન્જેકશન કરતો હતો.જે બેંક …

Read More »

અરવલ્લીમાં અકસ્માત: 3ના મોત, 25 ઘાયલ જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો

અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. …

Read More »

સાબરકાંઠાની નદીમાં ન્હાવા પડેલા 12 યુવકો ડૂબ્યા, 2ના મોત

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આવેલા ફરવાના સ્થળ પોળો ફોરેસ્ટમાં દર વર્ષે ડૂબવાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. સાબરકાંઠાની હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. પોળોમાં હરણાવ નદીમાં ન્હાવા માટે 12 યુવકો પડ્યા હતા. ન્હાવા પડેલા 12માંથી 2 યુવકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, …

Read More »
Translate »
× How can I help you?