OUR GUJARAT NEWS

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

રાજ્યમાં પડી રહેલ અતિશય ગરમીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ …

Read More »

બસ્તીમાં વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી ,ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

બસ્તી: પોલિટેકનિક કોલેજમાં વિભાગીય રેલીને સંબોધવા આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત ત્રણ જિલ્લાના ઉમેદવારોના નામ લઈને રામ-રામ કહીને શરુ કરી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે, દેશના બાળકોને 22 જાન્યુઆરી 2024ની તારીખ યાદ છે. અયોધ્યા માટે …

Read More »

ગીર સોમનાથ જિલ્લામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ ,41 ગામના લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત

એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના દરિયા કાંઠાના ગામો હાલની કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જિલ્લાના 41 ગામોમાં પીવાના પાણી નો વિકટ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગામમાં નર્મદા લાઈન અને  અન્ય સ્ત્રોતો હોવા છતાં પરંતુ પાણી નથી. ત્યારે આ પાણીની મુશ્કેલી ને …

Read More »

સ્માર્ટ મીટર, ભાડે રહેતા ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બીલ બાકીનો આવ્યો મેસેજ

વડોદરામાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી એક વ્યક્તિને લાખો રૂપિયાનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો.MGVCLએ રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો.આ બાબતે મૃત્યુંજય ધરને જણાવ્યું હતું કે, હું ચિંતરંજન મુખર્જીનાં ઘરમાં ભાડે રહું છું. મારૂ બે મહિનાનું …

Read More »

રાહુલ ગાંધીને મોટો ઝટકો, આ મામલે ઝારખંડ કોર્ટે પાઠવ્યા સમન્સ

લોકસભા ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધીને મંગળવારે રાંચીની MPMLA કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલમાં કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં રજૂ થવા માટે સમન્સ જારી કર્યું છે. આ કેસમાં સુનાવણી 11 જૂને હાથ ધરાશે, જેમાં રાહુલ ગાંધીને રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. રાંચી કોર્ટમાં BJP …

Read More »

સોનું ફરી 74 હજારને પાર, ચાંદીની પણ રેકોર્ડબ્રેક ઉછાળો

જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે સોના અને ચાંદીના આભૂષણો બનાવવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે ભાવ જરૂર ચેક કરી લેજો. આજે બુલિયન માર્કેટમાં 22 કેરેટ 10 …

Read More »

ભાવનગરનું બોર તળાવ બન્યું મોતનું તળાવ: 4ના કરૂણ મોત

ભાવનગર: શહેરનું બોર તળાવ મોતનું તળાવ બન્યું, બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી બાળકીઓ ડૂબી ગઈ. મળતી માહિતી અનુસાર, બોર તળાવમાં એક બાળકી ન્હાવા પડી, જે ડૂબી જતા તેને બચાવવા માટે એક પછી એક બાળકી તળાવમાં જતા બધી જ બાળકીઓ ડૂબી …

Read More »

સ્માર્ટ મીટરને લઇ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હવે જૂના મીટર પણ સાથે લગાવાશે

સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી …

Read More »

જામનગરનાં વિરપુરમાં સાળા અને સસરાએ ભેગા મળી જમાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર

જામજોધપુર તાલુકાનાં વીરપર ગામે ધાર્મિક કાર્ય માટેલોકો ભેગા થયા હતા. જ્યાં છેલ્લા ઘણા સમયથી ચાલતા બે પરિવાર વચ્ચેનાં વિવાદને લઈ બંને પરિવાર વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ઘાયલ થયા હતા. જેઓને સારવાર …

Read More »

છત્તીસગઢમાં દુર્ઘટના: 18 લોકોના મોત!, પિકઅપ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક ટ્રક 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.. જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ બનાવની જાણ થતાં પોલીસ અને પ્રશાસનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને બચાવ્યા હતા અને તેમને સારવાર માટે …

Read More »
Translate »
× How can I help you?