નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તાર ને અડીને અભ્યારણ વિસ્તાર આવેલ હોય જેમાં શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃત્તિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોષવા માટે મેશ્રી જે.આર.મોથાવીયા સાહેબ પોળીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનામીની સુમનાઓ દ્વારા તેમજ ભરાડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ તથા એજે રોકાણ સાહેબ સર્કલ પો.ઈન્સશ્રી નખત્રાણા સર્કલનાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.સબ ઇન્સ એગ.સી. પરમાર નિટોષ્ટા પોસ્ટના સ્ટાફના માણસો નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર ગામની આગળ વાહન મેકિંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ સ્વરાજ કનૈયા ગઢવીની ખાનગી રાહે બાતમી હકિકત આવારે નિટોપ્લા ઉતરે કજરવિશન રપા વિસ્તારમાં વન્ય જીવને છરો, કોવતા ટોટા વિગેરે હથીયાર વડે શિકાર કરવા જતા હોવાનો બાતમી હકીકત આયાર શિકાર કરતી ટોળકીને પકડો
પાડી તેમજ શિકાર કરવા વાવેલ હથીયારો તેમજ વાહન કાજે કટી વન્ય સ્વરક્ષણ અધિનીયમ અન્વયે
કાર્યવાહી કરવા નિંદોલા રાઉન્ડ રેન્જ ફોરેસ્ટરને સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.હું
મુધમાલ
(૧) વારદાર મોટી છરી નં-ર (૨) કોવતો નંગ-૧ (૩) યારીયુ નંગ (૪) લોખંડનીજારી મોટી નંગ-૧
(૫) ટોરા (દારૂગોળો) ની પોટલી નંગ-૧) (૬) બેટટી નંગ-૧ (૭) પાણીની પાથે લોટટ પાણી ભરેપ કેન-૧, (৪.০০০/- (৩) GJ-12 FC 9301
પકડાયેલ ઇસમ
(૧) સલુભાઇ ભુરાભાઇ કોલી ઉ.વ-૩૦ રહે સતાપર તા.અંજાર
(૨) લગધીર ભુરાભાઇ કોલી ઉ.વ-૩૦ રહે ધમળકા તા-અંજાર
(૩) રાણાભાઇ હભુભાઇ કોલી ઉ.વ-૪૫ રહે ખોખરા તા-અંજાર
(૪) સવજીભાઇ હાસમભાઇ કોલી ઉ.વ-૩૦ રહે-જરૂ તા-અંજાર
ઉપરોકત કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ એચ.સી.પરમાર તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.હિતેશભાઇ કાનાણી તથા પો.કોન્સ. સ્વરાજ કનૈયા ગઢવી તથા સ્ટાફના માણસો જોડાયેલ હતા.