OUR GUJARAT NEWS

નાના બાળકો બાદ હવે યુવાનોમાં ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ

રાજકોટ: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો વધી રહ્યો છે. રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, જયારે 4 દર્દીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના …

Read More »

રાજકોટથી હૈદરાબાદ હવે મિનિટોમાં, સપ્ટેમ્બરની આ તારીખથી શરૂ થશે નવી ફ્લાઈટ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મુસાફરોને હૈદરાબાદની નવી ફ્લાઇટની સુવિધા મળવા જઈ રહી છે. રાજકોટ – અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. જ્યાંથી હાલ અને મુંબઈ અને દિલ્હી સહિતની 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જોકે હવે આ ફ્લાઈટ વધીને 13 થશે. ઇન્ડિગો દ્વારા રાજકોટથી હૈદરાબાદની …

Read More »

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકમાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી …

Read More »

કચ્છના મુન્દ્રા અને ખાવડામાં ગૌતમભાઇ અદાણી અને ભુટાનના રાજાની મુલાકાત

  અદાણીના મુન્દ્રા અને ખાવડાના બહુલક્ષી પ્રોજેક્ટ્સની મુલાકાત વેળા ભૂટાનના રાજાએ કામકાજના વખાણ કર્યા ભૂટાનના મહામહિમ રાજા અને વડા પ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિ મંડળ તેમની બે દિવસની ભાકાતના ભાગરૂપે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઈટ મુન્દ્રા અને ખાવડાની મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની …

Read More »

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે …

Read More »

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 બાળકોને ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ 2 ચાંદીપુરા વાયરસના કેસનું પરિણામ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે. જોકે જિલ્લામાં અત્યાર સુધીમાં 16 જેટલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી 4ના પરિણામ પોઝિટિવ આવ્યા છે …

Read More »

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત, મુલાકાત પોથીમાં ટાંક્યું સ્મરણ

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે. ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા. ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી …

Read More »

રાજકોટ જિલ્લાના ઉપલેટામ આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ 3 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના તલંગણા ગામે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તલંગણા ગામમાં 3 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ વરસી જતાં ચો તરફ પાણી જ પાણી છે. અનરાધાર વરસેલા વરસાદના પગલે ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે અસરગ્રસ્તો માટે રાહત રસોડું શરૂ કરાયો છે.તો આ તરફ ઉપલેટા તાલુકાના …

Read More »

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં …

Read More »

અંબાજીમાં ધર્મશાળાની દિવાલ ધરાશાયી થતાં ડીપીમાં બ્લાસ્ટ, ટળી મોટી જાનહાની

અંબાજી ખાતે વહેલી સવારે 6 કલાકે દિવાલ ધરાશાયી થઈ હતી. અંબાજી શક્તિ ભવન ધર્મશાળાની દિવલ ધરાશાયી થવા પામી હતી. ધર્મશાળાની દિવાલ પાછળ રહેલી રેસીડેન્સી એરિયામાં દિવાલ પડી હતી. પાછળ રહેલી કોલોની પાવર સપ્લાય મેન પાવર ડીપીના ઉપર ધરાશાયી થવા પામી હતી. દિવાલ ધરાશાયી થતા ડીપીમાં ભડાકો થયો હતો.ડીપીની ઉપર દિવાલ …

Read More »
Translate »
× How can I help you?