OUR GUJARAT NEWS

બનાસકાંઠામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ, હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાતમાં વિભાગની આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરનાર ચાંદીપુરા વાયરસ નો શંકાસ્પદ કેસ બનાસકાંઠામાં સામે આવતા બનાસકાંઠા આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે, બનાસકાંઠા જિલ્લાના પાડોશી જિલ્લા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મોત નીપજ્યા હતા જે બાદ હવે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે એમાં સૌથી પહેલા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં …

Read More »

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બન્યો જીવલેણ, અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, 21 જિલ્લામાં ફેલાયો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે. સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ચાંદીપુરાના …

Read More »

પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ, સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં

રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે સાંજથી અત્યાર સુધીમાં વરસી ગયો 22 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં પોરબંદરમાં બે કલાકમાં …

Read More »

પોરબંદરમાં આભ ફાટ્યું, 17 ઇંચ વરસાદથી હોનારત જેવી સ્થિતિ

મેઘરાજાએ પોરબંદર જિલ્લાને ઘમરોળી નાખ્યું છે.ભારે વરસાદના પગલે શહેરીજીવનની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોની મુશ્કેલી ઓછી હોય તેમ પોરબંદર જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા રેલવે વ્યવહાર ખોરવાયો છે.અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરમાં જળ હોનારત જેવી …

Read More »

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં …

Read More »

આપણું ગુજરાત : 12-07-2024

  આપણું ગુજરાત : 12-07-2024 -રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ -વન વિભાગના અધિકારીનો ગોળી મારી આપઘાત:દાહોદમાં બેડરૂમમાં ખાનગી રિવોલ્વરથી માથું વીંધી નાખ્યું -ગુજરાતમાં બાગાયતી ખેતી માં વાવેતર વધે તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા -અમદાવાદમાં ફાયર NOC, બીયુ વિનાનાં ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટ ફરી શરૂ થશે, સંચાલકોની જવાબદારી …

Read More »

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખની લૂંટ, ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે

અમદાવાદમાં લો ગાર્ડ નજીકથી આંગડિયા પેઢીનો કર્મચારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક શખ્શો દ્વારા તેની પાસે જઈ આંખમાં મરચાની ભૂકી નાંખ્યા બાદ પણ આંગડીયા કર્મચારી લૂંટારૂઓને તાબે ન થતા લૂંટારૂઓ દ્વારા આંગડિયા પેઢીનાં કર્મચારી પર ફાયરીંગ કર્યા બાદ હાથમાંથી રૂપિયા ભરેલ થેલો ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતા.

Read More »

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા …

Read More »

પુણામાં મોટો ભુવો પડતા લોકોએ ભાજપના ઝંડા રોપી કહ્યું ભાજપના ભ્રષ્ટાચારનો ભુવો

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે અનેક રસ્તાઓ તૂટી રહ્યાં છે અને શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યાં છે. તંત્રની બેદરકારી અને શાસકો ની નિષ્ફળતા સામે હવે લોકો બરોબરના અકળાયા છે. ગઈકાલે રાત્રે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં મોટો ભુવો પડતા અકળાયેલા લોકોએ આ ભુવામાં ભાજપના …

Read More »
Translate »
× How can I help you?