OUR GUJARAT NEWS

તા.20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં યોજાશે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય …

Read More »

નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા, ત્રણ જિલ્લાના ગામોને કરાયા એલર્ટ

નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.70 મીટર પહોંચી છે. હાલ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવેલા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા, ભરુચ …

Read More »

લાયસન્સ વગર શેરબજારની લે-વેંચનો ધંધો કરી છેતરપીંડી કરતા શખ્સો ઝડપાયા

ખેરાલુ પો.સ્ટે વિસ્તાર ડભોડા ચોકડી આશાપુરા કિરાણા સ્ટોર્સ આગળથી શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલ માણસોને ખોટા નામે કોલ કરી શેર બ્રોકર હોવાનુ જણાવી શેર બજારમાં વધુ પૈસા કમાઇ આપવાની લાલચ આપી પોતે ઉપયોગ કરતા બેન્ક એકાઉંટમાં પૈસા નંખાવી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઇમ …

Read More »

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી

વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે. તા. ૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર …

Read More »

રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ

રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ …

Read More »

ગુજરાતના કુલ ૪૭ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ …

Read More »

ડાંગના યુવાને શાકભાજીનું વાવેતર કર્યું, ત્રણ વર્ષમાં આવક 700 ટકા પાર

ગાંધીનગર, 4 ઓગસ્ટ: ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાન અંતર્ગત રાજ્યના વનવાસી પ્રદેશ ડાંગને, વર્ષ 2021માં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે અને આ વર્ષે કેન્દ્રીય બજેટમાં પણ સમગ્ર દેશમાં 1 કરોડ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક …

Read More »

ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય,જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાત પર હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. …

Read More »

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો,એક બાળનુંમોત જીવ, મોતનો આંકડો 150ને પાર

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં લીધે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકીનું મોત નિપજ્યું હતું. SSG હોસ્પિટલમાં ચાંદીપુરાનાં દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં અત્સાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં 34 કેસ નોંધાયા છે. જેમાં 19 બાળકોનાં મોત નિપજ્યા છે.રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા …

Read More »

જામનગરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત

જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બિલ્ડિંગનો ભાગ ઘસી પડતા કાટમાલમાં ફસાયેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ફાયરનાં જવાનોએ કાટમાળ હટાવી વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમ્યાન ઘાયલ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. …

Read More »
Translate »
× How can I help you?