OUR GUJARAT NEWS

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૭ ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ-૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા:હાઈ એલર્ટ જાહેર ગાંધીનગર રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૭૬ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-ડેમ ૭૦ થી …

Read More »

કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે, ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ સન્માનીય : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અંધશ્રધ્ધાના નામે હેરાન થતા નાગરિકોને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કડક હાથે કામગીરી કરવા તથા આવી પ્રવૃત્તિઓને નાથવા માટે કાયદો લાવ્યા છે. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા આ નવો કાયદો …

Read More »

રાજ્યભરમાં ૧૦૫૬ શી-ટીમ દ્વારા ૨૫ હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્યરત શી ટીમ રાજ્યમાં નારી શક્તિનું પ્રતીક બની છે. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ, બાળકો અને વડીલો કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં શી ટીમ ખડે પગે હોય છે, ત્યારે આ રક્ષાબંધન પર્વે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા …

Read More »

રક્ષાબંધન પર કેવી રીતે બાંધવી રાખડી, ક્યારે બાંધવી અને ક્યારે ઉતારવી? જાણો તમામ માહિતી

આ વર્ષે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લે છે. તેમજ ભાઈ પોતાની બહેનને દક્ષિણા અને ભેટ આપે છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો છે. જેથી ભદ્રા દરમિયાન ભાઈને રાક્ષી …

Read More »
Translate »
× How can I help you?