OUR GUJARAT NEWS

નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મિલનો પથ્થર સાબિત થશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૦૦૦૦ ભુજ-અમદાવાદ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલી લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૦૦૦૦ વડાપ્રધાનશ્રીના હસ્તે ગાંધીધામથી આદિપુર તેમજ સામખીયારીથી ગાંધીધામ રેલવે લાઈન વિસ્તૃતિકરણના કુલ રૂ.૧૫૮૨ કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ ૦૦૦૦ …

Read More »

સરકારે બાંહેધરી આપતા સરકારી કર્મચારીઓની હડતાળ મોકૂફ

ગાંધીનગર ગુજરાત સરકારના કર્મચારીઓએ આગામી તારીખ 17મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યભરમાં પેન ડાઉન કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજે તમામ કર્મચારી મંડળોના હોદેદારો પાણીમાં બેસી જતા હાલ આંદોલનનો મામલો અભેરાય ચડી ગયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આંદોલનની જાહેરાતના પગલે ગુજરાત …

Read More »

ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી ‘હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨’ શરૂ

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ સેવા શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ખૂણે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક …

Read More »

વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં વિકરાળ આગ,ફાયરની 10 ગાડી દોડી આવી, દોઢ કરોડના 250 ટુ-વ્હીલર બળીને ખાખ

વડોદરામાં મધરાત્રે TVS ના શો-રૂમમાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 10 ગાડીઓ દોડી ગઈ હતી. 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ કાબૂમાં કરી હતી. દુર્ઘટનામાં 250 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે શો-રૂમ માલિકને અંદાજે દોઢ કરોડથી વધુનું નુકસાન થયું છે. …

Read More »

રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલ રામનગરમાં કોલેરાનો એક કેસ નોંધાયો, જીલ્લા કલેક્ટરે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલ રામનગર વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો હતો. જેને પગલે જીલ્લા કલેક્ટરે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. તેમજ આ વિસ્તારની તમામ ખાણી-પીણીની દુકાનો તેમજ બરફમાંથી બનતી ચીજ વસ્તુઓ તેમજ ખાદ્ય ચીજોનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કર્યો હતો.મળતી માહિતી મુજબ રાજકોટનાં રામનગરમાં બાંધકામ સાઈટ પર …

Read More »

રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ 65% વિસ્તારને આવરી લેશે : પરેશ ગોસ્વામી :હવામાન નિષ્ણાત

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ …

Read More »
Translate »
× How can I help you?