Breaking News

ટિક ટોકે ભારતમાં સમેટ્યો કારોબાર, આખા સ્ટાફની કરી છટણી

ટિક ટોક  અને યાહૂએ છટણીની જાહેરાત કરી દીધી છે. અહેવાલ અનુસાર ટિક ટોક ઈન્ડિયાએ 40 કર્મચારીઓના સંપૂર્ણ સ્ટાફને નોકરીથી કાઢી મૂક્યો છે. આટલું જ નહીં કંપનીએ તમામ કર્મચારીઓને પિંક સ્લિપ પણ આપી દીધી છે.

ટિક ટોકે કર્મચારીઓને જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ કંપનીનો છેલ્લો દિવસ રહેશે. અહેવાલ અનુસાર કંપનીને એમ પણ કહ્યું કે કાઢી મૂકાયેલા કર્મચારીઓને 9 મહિનાનો પગાર પણ આપવામાં આવશે.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »