KUTCH NEWS

કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ …

Read More »

ભુજમાં બેકાબુ કાર પલ્ટી ગઇ, જાનહાની ટળી

ભુજના કોમર્સ કોલેજ સામેના માર્ગે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા એક પરિવારની કાર બેકાબુ બની પલટી ગઈ હતી. જેથી કારમાં સવાર લોકો ફસાઈ ગયા હતા, તેઓને આસપાસ દોડી આવેલા લોકોએ સુરક્ષિત બહાર ખસેડયા હતા.આજે ભુજ શહેરના કોલેજ રોડ પર કોમર્સ કોલેજ સામે બજાજ શો નજીક મીરજાપર તરફ જતી એક આઈ20 …

Read More »
Translate »
× How can I help you?