ભુજ ભુજમાં સુરલભીટ્ટ રોડ પર સોનાપુરી પાસે આવેલ એક કારખાનામાંથી કોઇ તસ્કર ખત્રીકામના લેડીઝ ટોપ અને દુપટ્ટાની ચોરી કરી ગયેલ છે.આ અંગે ભુજના ઇમરાન ઓસમાણ ખત્રી ઉ.વ.40એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તા.9 થી તા.10ના દરમ્યાન કોઇ ચોર તેમના સુરલભીટ્ટ પાસે આવેલા કારખાનામાં પ્રવેશ કરીને ખત્રીકામના લેડીઝ ટોપ તથા દુપટ્ટા કુલ …
Read More »અંજારમાં સ્ત્રી વેશમાં આવી આંખમાં મરચા પાવડર નાંખી, મારપીટ કરી લુંટ કરનાર આરોપી ઝડપાયો
ગઇ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યે ફરીયાદી બહેન નાઓ કીડીયારૂ પુરવા પોતાના ઘરેથી બહાર નીકળી પાંચેક મીનીટ બાદ પરત ફરતાં ઘરમાં કાંઇક અવાજ આવતો હોય જેથી બેડરૂમમાં ચેક કરતાં તીજોરી ખુલ્લી હોય અને બાથરૂમમાં જોતાં સ્ત્રી વેશમાં આવેલ આરોપીએ ફરીયાદી બહેનની આંખમાં મરચા પાવડર નાંખી, ઘરનો મુખ્ય દરવાજો …
Read More »ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી જુદા જુદા પોલીસ સ્ટેશનમા અગલ-અલગ ગુનાકામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સુચના કરેલ જેથી તેઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમાં તા-૧૫/૧૦/૨૦૨૪ થી તા.૧૯/૧૨/૨૦૨૪ સુધીના સમયગાળામાં પ્રોબીહીશના અગલ-અલગ ૧૦ ગુનાઓમા કબ્જે કરવામાં આવેલ …
Read More »કચ્છ ભાજપ તાલુકા-શહેર સંગઠનના હોદેદારો જાહેર, ત્રણ મંડળ હજુ પણ બાકી
ભુજ બાર એસોસીએશનની ચુંટણીમાં બીજા રાઉન્ડના અંતે અનીલભાઇ જોશીને લીડ
ભુજ બાર એસોસીએશનની ચુંટણીમાં બીજા રાઉન્ડના અંતે અનીલભાઇ જોશીને લીડ
ભુજ બારની ચુંટણીમાં પ્રથમ રાઉન્ડના અંતે ત્રણેય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર
ભુજ ભુજ બાર એસોસીએશનની ચુંટણીમાં પહેલા રાઉન્ડના અંતે ત્રણેય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
Read More »આગામી ૨૨મીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભુજના કેન્દ્રો ખાતે રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પરીક્ષા યોજાશે
ભુજ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજય વેરા નિરીક્ષક,વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા આગામી તા.૨૨મી ડિસેમ્બર-૨૦૨૪ના યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ …
Read More »કચ્છની ધરા ફરી ધ્રુજી, વાગડ વિસ્તારની ફોલ્ટલાઈન પર ફરી નોંધાયો 2.8ની તિવ્રતાનો આંચકો
કચ્છના સરહદી વિસ્તારમાં આજે સાંજે 5:05 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના-નાના આંચકાઓ આવવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે શનિવારની સાંજે 5:05 કલાકે વાગડ વિસ્તારના રાપર નજીક ભૂકંપના આંચકો નોંધાયો હતો.વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની …
Read More »પૂર્વ કચ્છ પોલીસ વડા એ સરહદી વિસ્તાર મા લોક સંવાદ યોજાયો
આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા પૂર્વ કચ્છ ના રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના સરહદી વિસ્તાર ના લોકો સાથે આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા સરહદી સુરક્ષા ને અનુલક્ષીને લોક સંવાદ યોજાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ ને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે લોકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી આજે રાપર તાલુકાના …
Read More »