KUTCH NEWS

ભુજમાં હનીટ્રેપના આરોપીઓ ઝડપાયા

ભુજમાં મટનશોપ ચલાવતા 25 વર્ષીય યુવકને આદીપુરની યુવતી મારફતે પ્રેમ જાળમાં ફસાવીને પાંચ જણે કાવતરુ ઘડીને નકલી પતિ અને નકલી પોલીસ બનીને 21 લાખ રુપીયા પડાવી લીધા હોવાનો બનાવ બહાર આવવા પામેલ છે.17-11-2024થી 25-2-2025 દરમ્યાન આ બનાવ અંગે ભુજ એ ડીવીઝન પોલીસે આદીપુરની યુવતી સહીત પાંચ લાકો સામે ગુનો દાખલ …

Read More »

અંજાર તથા ભચાઉ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગની કામગીરી કરતી પુર્વ -કચ્છ,પોલીસ

રાજય ના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ, તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ-કચ્છ જીલ્લામાં …

Read More »

ગેરકાયદેસર વિજ કનેકશન કપાવી નાખી રોકડ દંડ કરાવતી રાપર પોલીસ

ગુજરાત રાજ્યના મે.શ્રી.ડી.જી.પી સાહેબના ના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોઇ મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ રાપર …

Read More »

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે પકડી પાડેલ છે. ફરીયાદીશ્રીના શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતો મહમદહબીબ આમદ ચૌહાણ રહે-મોટા લાયજા તા-માંડવી વાળો ફરીયાદીને વિશ્વાસમાં લઈ, ફરીયાદીના “શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ” ના બેંક ઓફ બરોડા તથા …

Read More »

કચ્છમાં ધુળેટીની ધામધૂમથી ઉજવણી: કચ્છ કમલમમાં મનાવાઇ ધુળેટી

કચ્છ જિલ્લામાં આજે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકો એકબીજા પર રંગ છાંટી ઉત્સવ મનાવી રહ્યા છે.કચ્છ કમલમ ખાતે પણ આજે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, મહામંત્રી દિલીપભાઇ શાહ, નરેન્દ્ર પ્રજાપતી, ભુજ …

Read More »

અંજારના જગત મામાના મંદિરમાં રાત્રે ચોરી

અંજાર શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક હેમલતા બાગની બાજુમાં આવેલા જગત મામાના મંદિરમાં ચોરીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મંદિર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે, ત્યાં ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યાથી પરોઢ સુધીના સમયગાળામાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરમાંથી તાજેતરમાં જ લગાવવામાં આવેલો નવો ઘંટ, પંખો અને રોકડ …

Read More »

રાપર તાલુકાના બેલા ગામે મોબાઇલ ગેમ ના લીધે સગીર વયના બાળક ની હત્યા કરાઈ

રાપર તાલુકાનાં બેલા ગામે સગીરની હત્યા: તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું, ઉપરાઉપરી છરીના ઘા ઝીંક્યા હતા રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી ને હત્યા કરાતા વાગડ મા સનસનાટી મચી ગઈ હતી પોલીસ ના સુત્રોની વિગતો અનુસાર ગઈકાલે બપોરનાં રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે …

Read More »

ફતેહગઢ માં પોલીસ બંદોબસ્ત સાથે વહિવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા મા આવ્યા

રાપર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી જમીન પર કબજો જમાવી દબાણ કરી દુકાનો તથા રહેણાંક મકાન બનાવેલા શખ્સો ના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા હથોડો પછાડવા મા આવ્યો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી કિંમતી જમીન પર દબાણ કરનારા સાદુર માદેવા ગોયલ..અયુબ જુસબ કુંભાર..રબારી પરબત …

Read More »

રાપર તાલુકાનાં બેલા ગામે 13 વર્ષના બાળકનું ગળું કાપીને હત્યા

રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષના સગીરની તિક્ષણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સુત્રોના અનુસાર મંગળવારે બપોરે  રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના …

Read More »

રાપર તાલુકાના ગેડી ગામે એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી રાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ‚ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા , ભચાઉ નાઓની સુચના મુજબ પુર્વ-કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર માદક પદાર્થના સેવન અંગેની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે પોલીસને મળેલ બાતમી હકીકતના આધારે રાપર …

Read More »
Translate »
× How can I help you?