KUTCH NEWS

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે

૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે :મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો: ———– વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ ——- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા …

Read More »

નખત્રાણા:ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત, પશુધન અને માલધારીઓની હાલત કફોડી

નખત્રાણા શહેરના નવા નગર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીના બોરમાં ખામી સર્જાતા વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત બન્યો છે.આકરી ગરમીમાં પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે. પાણીના અવાડા ખાલી જોવા મળી રહ્યા છે. પશુઓ તરસ્યા મોઢે પાછા ફરી રહ્યા છે. સ્થાનિક માલધારીઓએ આ સ્થિતિ …

Read More »

કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવજીભાઇ વરચંદની વરણી

ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ-પ્રમુખ મળ્યા છે. ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય એવી શક્યતા છે. કચ્છ જીલ્લા ભાજપના અધ્યક્ષપદની વરણી માટે આજે પ્રદેશના અગ્રણી …

Read More »

કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા શ્રી આનંદ પટેલ

આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી તરીકે શ્રી આનંદ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. કચ્છ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ એ ૨૦૧૦ ની બેચના આઈ.એ.એસ અધિકારી છે. શ્રી આનંદ પટેલે આ નિયુક્તિ પૂર્વે મદદનીશ કલેક્ટરશ્રી ભુજ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા કલેક્ટરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરશ્રી અને નાણાં વિભાગના અધિક સચિવશ્રી …

Read More »

લાકડીયા પોલીસ મથક ની મુલાકાત લઈ પ્રાંત અધિકારી એ સુચના આપી

આજે સામખીયારી રાધનપુર હાઇવે પર આવેલા લાકડીયા પોલીસ મથક ની સરપ્રાઈઝ મુલાકાત ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ દ્વારા લેવામાં આવી હતી જેમાં પોલીસ મથક નુ રેકોર્ડ તથા તમામ શાખા તથા લોકઅપ તથા પોલીસ મથક ના કમ્પાઉન્ડ ની સાફ સફાઇ અંગે તપાસ કરી હતી લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા એ પોલીસ મથક ના …

Read More »

રાપર નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી

આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઇ ચૌધરી ઇન્ચાર્જ મામલતદાર એમ.કે રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજા ની ઉપસ્થિત મા રાપર નગરપાલિકા ના ભાજપના એકવીસ અને કોંગ્રેસ ના સાત સદસ્યો ની ઉપસ્થિત મા નગરપાલિકા ના પ્રમુખ તરીકે સામાન્ય બેઠક પર વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ચાંદભાઇ ભીંડે ઉપ …

Read More »

કચ્છ કલેકટર અમિત અરોરાની બદલી:કચ્છ નવા કલેક્ટર તરીકે આનંદ પટેલ

કચ્છ કલેકટર અમિત અરોરાની બદલી કચ્છ નવા કલેક્ટર તરીકે આનંદ પટેલ નાણા વિભાગના એડિશનલ સેક્રેટરી છે આનંદ પટેલ અમિત અરોરા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમાયા

Read More »

રાપર તાલુકાના ગેડી ની વાડી પર થી લોકલ ક્રાઈમ બ્રાન્ચે શરાબ ઝડપી પાડયો

વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગેડી દેશલપર માર્ગ પર આવેલ વાડી વિસ્તારમાં થી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી પૂર્વ બાતમીના આધારે એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમા અને પીએસઆઇ એમ.વી જાડેજા તથા સ્ટાફે ગત રાત્રે …

Read More »

કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલ મેન્ટેનન્સ હેતુથી બે મહિના વિતરણ બંધ

કચ્છ ની જીવાદોરી સમાન નર્મદા યોજના ની કેનાલ કે જેના પર ખેડૂતો અને પીવાના પાણી માટે શહેર અને ગ્રામ્ય વિસ્તાર નભે છે તેવી આ કેનાલ મા આગામી 31 માર્ચથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી વિતરણ થશે બંધ કરવા મા આવશે નર્મદાના પાણીથી લેવાતા ઉનાળુ પાકનું વાવેતર ન કરવા નિગમ દ્વારા …

Read More »

રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં ₹.૭૦૦નો વધારો કરાયો

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કૉલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹.૩૦૦ લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. …

Read More »
Translate »
× How can I help you?