Breaking News

KUTCH NEWS

પડાણા વિસ્તારમાંથી ચોખાની ગાડીમાં છુપાવીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ …

Read More »

કચ્છના સરહદી વિસ્તારમાં સવારે 3:55 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો

સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી પરોઢે સવારે 3:55 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે વહેલી પરોઢે સવારે 3:55 વાગડ વિસ્તારના રાપરના કંથકોટ પાસે 2.7ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. શિયાળો શરૂ થતાં …

Read More »

કચ્છના વિવિધ પ્રશ્નોને લઈને પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારીમંત્રીશ્રી સમક્ષ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સમક્ષ સર્વે ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ કચ્છ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈને …

Read More »

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા યોગ શિબિર યોજાઇ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગના પોલીસ હેડક્વાર્ટર શિણાય ખાતે ખાતે યોગ શિબિર નુ આયોજન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારીઓ ને શરીર ને ફીટ રાખવા માટે ની સમજણ અને યોગ ના પ્રકારની માહિતી આપવામાં આવી હતી યોગ શિબિર …

Read More »

ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા …

Read More »
Translate »
× How can I help you?