મુંદરામાં યુવકે આંયખુ ટુંકાવ્યુ

by JAYENDRA UPADHYAY
0 comments

મુંદરામાં વર્ધમાનનગર-2માં રહેતા યુવાનેઅગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને મોત વહાલુ કર્યુ હતું.આ અંગે મળતી વિગત મુજબ મુંદ્રામાં વર્ધમાનનગર -2 માં રહેતા ભરતભાઇ કીશોરભાઇ ફોફિડિ ઉ.વ.34એ અગમ્ય કારણોસર પોતાના ઘરની બાજુમાં આવેલા પોતાના ગોડાઉનના રુમમાં છતમાં લગાવેલ પંખામાં નાયલોન પટ્ટા વડે પોતાની રીતે ગળે ફાંસો ખાઇ લીધો હતો.

You may also like

Leave a Comment