SHORT LATEST NEWS

આણંદની સોજીત્રા પાલિકામાં બળવા બાદ પગલા ભાજપના વ્હીપનો અનાદર કરનાર 6 સભ્યો સસ્પેન્ડ

આણંદની સોજીત્રા પાલિકામાં બળવા બાદ પગલા ભાજપના વ્હીપનો અનાદર કરનાર 6 સભ્યો સસ્પેન્ડ ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો સસ્પેન્ડ સોજીત્રા પાલિકાની ચૂંટણીમાં વ્હિપનો હતો અનાદર આદેશ છતા પક્ષની વિરુદ્ધમાં કર્યું હતું મતદાન

Read More »

કચ્છમાં ફરી ભૂકંપના આંચકા ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિ.મી દૂર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઈ રાત્રે 8:54 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી ભૂકંપના આંચકા ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિ.મી દૂર નોંધાયું રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઈ રાત્રે 8:54 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો

Read More »

આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત: પ્રથમ દિવસે  મંદિરે ભક્તોની ભીડ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત: પ્રથમ દિવસે  મંદિરે ભક્તોની ભીડ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

Read More »

આજથી વરસાદનું જોર ઘટશે ભારે વરસાદથી લોકોને રાહત મળશે 30 જુલાઈ સુધી સામાન્ય વરસાદ રહેશે

આજથી વરસાદનું જોર ઘટશે ભારે વરસાદથી લોકોને રાહત મળશે 30 જુલાઈ સુધી સામાન્ય વરસાદ રહેશે

Read More »

મુંબઈના જુહું બીચ પર ફરવા આવેલા 6 લોકો દરિયામાં ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, ચાર હજુ પણ લાપત્તા

મુંબઈના જુહું બીચ પર ફરવા આવેલા 6 લોકો દરિયામાં ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, ચાર હજુ પણ લાપત્તા

Read More »

સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ, 18 વર્ષ અને 45 વર્ષના બે વ્યક્તિના કમલેશ અને નફિઝ ખાન મોતને ભેટયા

સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ, 18 વર્ષ અને 45 વર્ષના બે વ્યક્તિના કમલેશ અને નફિઝ ખાન મોતને ભેટયા, ખટોદરા પોલીસે મૃતદેહને PM અર્થે મોકલ્યા

Read More »
Translate »
× How can I help you?