દ્વારકાના દરિયામાંથી મોડી રાત્રે અંદાજે રૂપિયા 16 કરોડની કિંમતનો બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં અંદાજે 30 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યો છે. જે SOG અને LCB કબજે કર્યો છે. વિગતો મુજબ આ જથ્થો 32.053 કિલો હોવાની વિગતો છે. ડ્રગ્સ …
Read More »સેન્સેક્સ અને નિફ્ટીએ પણ નવી રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી
શેર બજારમાં આજે દિવસભર તેજી જોવા મળી હતી.. પરંતુ બંધ થવાના સમયે શેર બજાર ગગડ્યુ હતું.આજે બીએસઇ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ પણ નવી રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી હતી. સેન્સેક્સ પ્રથમ વખત 76,000 નો આંકડો વટાવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પાછળ રહ્યો ન હતો અને 23110ની સપાટીને પાર કરી ગયો …
Read More »રાજસ્થાનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા,ફલોદીમાં 50 ડિગ્રી પહોંચ્યો, 28 લોકોના મોત
આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ રાજસ્થાનના ફલોદીમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે શરીરમાં બળતરા થવા લાગી. રાજસ્થાનના ફલોદીમાં જ નહીં પરંતુ તેની નજીકના બાડમેર અને જેસલમેરમાં પણ તાપમાન 48 ડિગ્રીને પાર કરી ગયું હતું. શનિવારે આકરી ગરમીમાં વધુ આઠ …
Read More »જાનને રોકીને અજાણ્યા શખ્સો દુલ્હનને ઉઠાવી ગયા
ગુજરાતમાં આવેલા દાહોદ જિલ્લાના ભાઠિવાડા ગામેથી યુવકની સાલાપાડા ગામે પરણવા માટે જાન ગઈ હતી. જાન પરણીને પરત ફરતી વેળાએ દાહોદના નવાગામ નજીક 5 થી 6 જેટલા અજાણ્યા ઇસમો દ્વારા વરરાજાની ગાડીને રોકીને દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. ભાઠીવાડા ગામના વરરાજા અમલીયાર રોહિત કુમાર બાબુભાઈએ જણાવ્યું હતું કે, ‘બપોરે …
Read More »કોંગ્રેસ 50 બેઠક સુધી સીમિત રહેશે – ઓડિશામાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં કંધમાલ લોકસભા બેઠકની ફૂલબનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર બનશે. આ ભૂમિના પુત્ર કે પુત્રી જે ઓડિયા ભાષા અને સંસ્કૃતિને સમજે છે તેને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં 50 બેઠકો પણ જીતી શકશે …
Read More »ડોક્ટર પતિએ પત્નીને હોટલમાં બે પ્રેમીઓ સાથે પકડી
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અહીં એક ડોક્ટરે તેની પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં વાંધાજનક પરિસ્થિતિમાં મસ્તી કરતા રંગેહાથ પકડી પાડી હતી. આ તરફ ઘટના બાદ ડોક્ટર પતિ અને તેના પરિવારના સભ્યોએ પત્ની અને તેના બે પ્રેમીઓને ભારે માર …
Read More »દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, તો બલવીર સિંહ બન્યા વાઈસ ચેરમેન
ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની દિલ્લી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા. ગઈકાલે ઈફ્કોનાં ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી.
Read More »મણિપુર હાઈકોર્ટના જસ્ટિસ એમ.વી. મુરલીધરનની ટ્રાન્સફરની ભલામણ કલકત્તા હાઈકોર્ટમાં કરવામાં આવી
મણિપુર હાઈકોર્ટના જસ્ટિસ એમ.વી. મુરલીધરનની ટ્રાન્સફરની ભલામણ કલકત્તા હાઈકોર્ટમાં કરવામાં આવી CJI ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ભલામણ કરી
Read More »નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપ્યો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપ્યો
Read More »એકસાથે 3800 શિક્ષકોને ફટકારાયો રૂ. 24 લાખનો દંડ, ધો.10-12ની પરીક્ષાના પેપરની ચકાસણીમાં કર્યો હતો છબરડો
એકસાથે 3800 શિક્ષકોને ફટકારાયો રૂ. 24 લાખનો દંડ, ધો.10-12ની પરીક્ષાના પેપરની ચકાસણીમાં કર્યો હતો છબરડો
Read More »